________________
૨૦૨ ગાથા-૩૬ - દ્રવ્ય-ભાવસ્તવનું ફળ સોળસપ્તતિઃ श्रावकाणामपि युक्तः ? इत्यत्र कूपदृष्टान्त इति । "जहा णवणगरादिसन्निवेसे केइ पभूतजलाभावतो तण्हादिपरिगता तदपनोदार्थं कूपं खणंति । तेसिं च जइवि तण्हादीया वदंति मट्टिकाकद्दमादीहि य मलिणिज्जति तहावि तदुब्भवेणं चेव पाणिएणं तेसिं ते तण्हादिया सो य मलो पुव्वगो य फिट्टति। सेसकालं च ते तदण्णे य लोगा सुहभागिणो हवंति । एवं दव्वत्थए जइवि असंजमो तहावि ततो चेव सा परिणामसुद्धी हवति । जातं असंजमोवज्जियं अण्णं च णिरवसेसं खवेति त्ति । तम्हा विरताविरतेहिं एस दव्वत्थवो कायव्वो, सुभाणुबंधी
– સંબોધોપનિષદ્ - સમાધાન - આ શંકાના નિરાકરણ માટે કૂવાનું દૃષ્ટાન્ત છે – જેમ નૂતન નગરાદિની રચનામાં કેટલાક ઘણા જળના અભાવથી તૃષ્ણાદિથી પરિગત હોવાથી, તેને દૂર કરવા માટે કૂવો ખોદે છે. ભલે તેમને તૃષ્ણા વગેરે વધે છે, માટી-કાદવ વગેરેથી તેઓ મલિન પણ થાય છે. તો પણ કૂવામાંથી જ ઉભૂત થયેલા પાણીથી તેમની તે તૃષ્ણા વગેરે વગેરેથી થાક આદિ સમજવા) તથા કૂવો ખોદતી વખતે લાગેલો મેલ દૂર થાય છે. અને કૂવો ખોદાઈ જાય, તેની પછીના કાળે તેઓ અને અન્ય લોકો સુખી થાય છે. આ રીતે ભલે દ્રવ્યસ્તવમાં અસંયમ છે, તો પણ તેનાથી જ તે પરિણામશુદ્ધિ થાય છે. અસંયમથી ઉપાર્જિત પાપ અને અન્ય પણ સર્વ પાપનો ક્ષય