________________
સમ્પોસિપ્તતિઃ ગાથા-૩૬ - દ્રવ્ય-ભાવસ્તવનું ફળ ૨૦૨ श्रीआवश्यकनिर्युक्तौ चतुर्दशपूर्वधारिभिः श्रीभद्रबाहुस्वामिभिरप्युक्तम्-"अकसिणपवत्तगाणं, विरयाविरयाण एस खलु નુત્તો સંસારપયપુર, બૂથવે શ્વવિદ્ભતો #શા” अकृत्स्नमपरिपूर्णं प्रवर्तयन्तीति संयममिति सामर्थ्याद्गम्यते, अकृत्स्नप्रवर्तकास्तेषां विरताविरतानामिति श्रावकाणामेष खलु युक्तः-एष द्रव्यस्तवः, खलुशब्दस्यावधारणार्थत्वाद् युक्त एव, किं भूतोऽयम् ? इत्यत आह-संसारप्रतनुकरणः-संसारक्षयकारक इत्यर्थः, द्रव्यस्तवः, आह-यः प्रकृत्यैवासुन्दरः स कथं
– સંબોધોપનિષદ્ – ન કરવી જોઇએ.
બીજું શ્રીઆવશ્યકનિર્યુક્તિમાં ચૌદપૂર્વધર–એવુ શ્રી ભદ્રબાહુસ્વામિએ પણ કહ્યું છે – જે અસંપૂર્ણ સંયમમાં પ્રવૃત્ત છે તેવા વિરતાવિરતોને આ ઉચિત છે. સંસારને અલ્પ કરનાર એવા દ્રવ્યસ્તવમાં કૂવાનું દૃષ્ટાન્ત છે. (આવશ્યકનિ. ભાષ્ય ૧૯૪)
વ્યાખ્યા – જેઓ સંયમની અસંપૂર્ણ પ્રવૃત્તિ કરે છે તેઓ =અસંપૂર્ણપ્રવર્તકો=વિરતાવિરતો-શ્રાવકો, તેમને આ દ્રવ્યસ્તવ ઉચિત છે. અહીં ખલુ શબ્દ અવધારણ અર્થમાં હોવાથી “ઉચિત જ છે” એવો અર્થ સમજવો. દ્રવ્યસ્તવ કેવો છે? એ કહે છે- સંસારને અલ્પ કરનાર સંસારનો ક્ષય કરનાર.
શંકા - જે સ્વભાવથી જ અસુંદર છે, તે શ્રાવકોને પણ કેમ ઉચિત હોઈ શકે ?