________________
સન્ડ્રોઇસપ્તતિઃ ગાથા-૩૬ - દ્રવ્ય-ભાવસ્તવનું ફળ ૨૬૩ तथैतदपीति वाच्यम्, अन्यत्र शक्रस्तवाभणनात् । तथा जिनप्रतिमाजिनास्थिपूजने-“एवं खलु देवाणुप्पियाणं सूरियाभे विमाणे सिद्धाययणंसि जिणपडिमाणं जिणुस्सेहप्पमाणमेत्ताणं अट्ठसयं संनिक्खित्तं चिट्ठति । तो सभाए णं सुहम्माए माणय(व ?)चेयए खंभे वयरामएसु गोलवट्टसमुग्गएसु बहूओ जिणस
– સંબોધોપનિષદ્ – જિનપ્રતિમાઓની પણ પૂજા કરી હોઈ શકે. અર્થાત્ તેને તથાવિધ ભક્તિભાવ ન પણ હોય કે જે તેના સમ્યક્તનું સૂચક બને. માટે જિનપ્રતિમાની પૂજાથી સૂર્યાભદેવનું સમ્યગ્દષ્ટિપણું સિદ્ધ ન થઈ શકે.
સમાધાન - જિનપ્રતિમા અને પૂતળી બંને પ્રત્યેના સૂર્યાભદેવના ભાવમાં જે તફાવત છે તે રાજપ્રશ્નીય ગમના વચનથી સિદ્ધ જ છે. કારણ કે સૂર્યાભદેવે પૂતળીઓ આદિની સમક્ષ શકસ્તવપાઠ નથી કર્યો. માત્ર જિનપ્રતિમાઓની સમક્ષ જ ભક્તિભાવપૂર્વક શકસ્તવપાઠ કર્યો છે. જે તેના સમ્યક્તને સિદ્ધ કરે છે.
રાજપ્રશ્નીય સૂત્રમાં જિનપ્રતિમા અને જિન અસ્થિની પૂજા અંગેનો પાઠ આ પ્રમાણે છે- આ રીતે દેવાનુપ્રિયના સૂર્યાભવિમાનમાં સિદ્ધાયતનમાં જિનના ઉત્સધ પ્રમાણની માત્રાવાળી ૧૦૮ જિનપ્રતિમાઓ પ્રતિષ્ઠિત છે. અને સુધર્માસભામાં માણવક ચૈત્ય સ્તંભમાં વજમય ગોળ