________________
સમ્બોસપ્તતિ: ગાથા-૩૬ - દ્રવ્ય-ભાવસ્તવનું ફળ ૨૨૭ स्वीक्रियमाणत्वात्, आराध्यस्यापमानने भवहेतुता चोच्यते । अपि च जङ्घाचारणविद्याचारणसाधुभिर्नन्दीश्वररुचकवरद्वीपसुमेरुशिरोभूषणायमाननन्दनपण्डकवनादिस्थित श्रीजिनायतनेषु श्रीजिनप्रतिमानां वन्दनं भणितं श्रीजिनागमें । अनाराध्यत्वे च
થે તે તથા : ? રૂતિ ! વ વયે તૂટ(Sિ) રાજિક, सिद्धान्ते तथैव दृश्यमानत्वात् । न च स्थापनाया आराधनेऽभिलषितफलानवाप्तिरिति वाच्यम्, सुलसया नागगृहिण्या
– સંબોધોપનિષદ્ – રૂપ સંસારકારણ કહેવાય છે. માટે જ્ઞાનાદિરહિત વસ્તુ પણ આરાધ્ય છે, એવું તમે માન્યું હોવાથી પ્રતિમાની આરાધ્યતાનો તમે નિષેધ ન કરી શકો.
વળી જંઘાચારણ, વિદ્યાચારણ સાધુઓ નંદીશ્વર દ્વીપ, રુચકવર દ્વીપ, સુમેરુપર્વતના મસ્તકભૂષણ જેવા નંદનવન, પાંડકવન વગેરેમાં રહેલા શ્રી જિનાયતનોમાં શ્રી જિનપ્રતિમાઓને વંદન કરે છે, એવું શ્રીજિનાગમમાં (ભગવતીસૂત્ર શ. ૨૦, ઉ. ૯, સૂ૮૦૨) કહ્યું છે. જો જિનપ્રતિમાઓ અનારાધ્ય હોય તો તે સાધુઓ તેમને વંદન કેમ કરે ? અમે દૃષ્ટિરાગી નથી. કારણ કે સિદ્ધાંતમાં તે જ રૂપે અક્ષરો દેખાય છે.
શંકા - સ્થાપનાની આરાધનાથી અભિલષિત ફળની પ્રાપ્તિ નથી થતી. માટે તેની આરાધના શા માટે કરવી ?
સમાધાન - સ્થાપનાની આરાધનાથી ઈષ્ટ ફળ નથી