________________
સમ્બોઘતિઃ ગાથા-૩૬ - દ્રવ્ય-ભાવસ્તવનું ફળ ૨૮૨ सदावेति ॥" इति श्रीज्ञाताई। "अह सा रायवरकन्ना सट्रिया नियमव्वए" इत्युत्तराध्ययनेषु । अत एव श्रीप्रश्नव्याकरणे"सीयाए दोवईए" इति पाठव्याख्यासमये श्रीमदभयदेवसूरिभिद्रौपद्या तु श्रमणोपासिकात्वेन मिथ्यादृष्टिमुनिरयमितिकृत्वा नाभ्युत्थितस्ततोऽसौ तां प्रति द्वेषमगमत्, इति भणनात् तस्यां सम्यक्त्ववत्त्वं परिकलयाम इति । अपि चं पद्मनाभराजापहृतया तया आचामाम्लतपःकरणाच्च-"ततेणं सा दोवती देवी छटुं
સંબોધોપનિષદ્ અંગમાં કહ્યું છે. (અધ્ય. ૧૬). હવે નિયમ-વ્રતમાં સુસ્થિર એવી તે રાજવરકન્યા – એમ ઉત્તરાધ્યયનોમાં કહ્યું છે. (ઉત્તરા. ૮૦૪)
માટે જ શ્રીપ્રશ્નવ્યાકરણસૂત્રમાં “સીતાના દ્રૌપદીના - આ પાઠની વ્યાખ્યાના સમયે શ્રીઅભયદેવસૂરિજીએ કહ્યું છે કે - દ્રૌપદી શ્રાવિકા હતી. તેથી નારદ મિથ્યાષ્ટિ મુનિ હોવાથી દ્રૌપદીએ તેના પ્રત્યે અભ્યત્થાન ન કર્યું. માટે નારદને દ્રૌપદી પ્રત્યે દ્વેષ થયો. - વૃત્તિકારશ્રીના આ વચનથી દ્રૌપદી સમ્યક્તવતી હતી એવું જણાય છે.
શંકા - દ્રૌપદીએ પૂર્વભવમાં નિદાન કર્યું હતું, માટે તે સમ્યક્તવતી ન હોઈ શકે ?
સમાધાન - ના, કારણ કે ‘નિદાનમાત્ર સમ્યક્તાદિનું