________________
૬૦ ગાથા-૩૧ - આજ્ઞારહિત નિષ્ફળ લખ્યો પતંતિઃ
व्याख्या - यथा तुषाणां धान्यत्वचा कण्डनानि उदूखले क्षिप्त्वा मुसलेन कुट्टनानि प्राकृतत्वाद्विभक्तिलोपः, कण्डनानि हि सतुषाणां धान्यानां घटते, तदत्र धान्यविहीनतुषाणां कण्डनानि याद्वंशि, यथा वा 'मृतमण्डनानि' मृतशरीरस्य सौवर्णाद्याभरणैः प्रसाधनानि, तथा यथा 'शून्यारण्ये' निर्मानुषाटव्यां 'रुदितानि' दुःखितजनस्य रोदनानि 'विफलानि' निष्प्रयोजनानि । न च तुषकण्डने मृतमण्डने शून्यारण्ये रोदने च किमपि सिद्ध्यति,
– સંબોધોપનિષદ્ – ક્રિયા તથા શૂન્ય અરણ્યમાં રુદનાદિની ક્રિયા નિષ્ફળ છે, તેમ આજ્ઞારહિત અનુષ્ઠાન પણ સમજવું ૩૧ી (સંબોધ પ્રકરણ ૬૬૨)
જેમ ફોતરાઓને = ધાન્યની છાલને ખાંડવાની ક્રિયા = ખાંડણિયામાં નાખીને મસળથી કુટવાની ક્રિયા, અહીં પ્રાકૃત હોવાથી વિભક્તિનો લોપ થયો છે. ખાંડવાની ક્રિયા તો ફોતરા સહિત એવા ધાન્યસંબંધી જ ઘટે છે. તેથી અહીં ધાન્ય રહિત એવા ફોતરાઓનું ખંડન જેમ નિષ્ફળ છે, અથવા તો જેમ ઋતમંડન = મરી ગયેલ વ્યક્તિના શરીર = મડદાને સુવર્ણના - ચાંદીના વગેરે અલંકારોથી શણગારવું, એ જેમ નિષ્ફળ છે. તથા જેમ શૂન્ય અરણ્યમાં = મનુષ્યરહિત અટવીમાં રુદિત = દુઃખી વ્યક્તિની રુદનની ક્રિયા, નિષ્ફળ છે = પ્રયોજનરહિત છે. કારણ કે ફોતરા ખાંડવામાં, મંડદાને શણગારવામાં તથા સદનમાં કાંઈ સિદ્ધ થતું નથી.