________________
૨૬૪ ગાથા-૩૨ – આજ્ઞાથી સર્વ સફળ સખ્તો સપ્તતિ: क्रियमाणं तप्यन्ते धातवोऽशुभकर्माणि वाऽनेनेति तपोऽनशनादि, यदुक्तम्-"मज्जाऽस्थिरुधिरपलरसमेदःशुक्राण्यनेन तप्यन्ते । कर्माणि वाऽशुभानीत्यतस्तपोनाम नैरुक्तम् ॥१॥" प्रमाणम्, तत्र तपसि जिनाज्ञेयम्-“सो हु तवो कायव्वो, जेण मणो मंगुलं न चिंतेइ । जेण न इंदियहाणी, जेण य जोगा न हायंति Inશા” તci F-“ગામોહિવિષ્પોરિક્ષમગ્નસોયमुहाओ । लद्धीओ इंति तवसा, सुदुल्लहा सुरवराणंपि ॥१॥ सुरसुंदरिकरचालिअचमरुप्पीलो सुहाई सुरलोए । जं भुंजइ
સંબોધોપનિષદ્ – જેનાથી શરીરની ધાતુઓ કે અશુભ કર્મો તપ્ત થાય તે તપ = અનશન વગેરે. કારણ કે કહ્યું છે કે - મજ્જા, અસ્થિ, રુધિર, માંસ, રસ, ચરબી, વીર્ય જેનાથી તપે છે અથવા તો અશુભ કર્મો તપે છે, એના પરથી “તપ” આ નામની વ્યુત્પત્તિ થઈ છે. આ તપ જિનાજ્ઞાથી જ કરાય, તે પ્રમાણ છે. તેમાં તપના વિષયમાં આ જિનાજ્ઞા છે – તે જ તપ કરવો જોઇએ, કે જેમાં મન દુર્બાન ન કરે, જેનાથી ઇન્દ્રિયોની હાનિ ન થાય, અને જેનાથી યોગોની હાનિ ન થાય. (પંચાશક ૨૧૪, ગાથાસહસી ૫૦૯)
તેનું ફળ આ છે - જે આમાઁષધિ, વિમુડૌષધિ, સંભિનસ્રોતસ્ વગેરે લબ્ધિઓ છે, કે જે ઉત્તમ દેવોને પણ ખૂબ દુર્લભ છે, તે તપથી થાય છે. સુરસુંદરીઓ પોતાના