________________
સમ્બોલપ્તતિઃ ગાથા-૩૨ - આજ્ઞાથી સર્વ સફળ ૬૭ अकरिताणं अकारविंताणं । धम्मट्ठा दायव्वं, गिहीहिं धम्मे कयमयाणं ॥२॥ इय मुक्खहेउदाणं, दायव्वं सुत्तवन्निअविहीए। अणुकंपादाणं पुण, जिणेहि सव्वत्थ न निसिद्धं ॥३॥ केसिंचि होइ चित्तं, वित्तं अन्नेसि उभयमन्नेसिं । चित्तं वित्तं पत्तं, तिन्नि वि केसिंचि धन्नाणं ॥४॥" आज्ञां विना बहुतरमपि दत्तमफलमेव। अथ तद्वैकल्पे यद् भवति तदाह-'आज्ञारहितो ધર્મ:' તા:પ્રમુq: “પતતિપૂન ’ તિ,
નિશાંતિવ્રીહાદ્રિ
– સંબોધોપનિષદ્ – જેઓ આરંભથી નિવૃત્ત થયેલા છે. આરંભ કરતા પણ નથી અને કરાવતા પણ નથી, જેમનું મન ધર્મમાં તન્મય છે, તેવા પુણ્યાત્માઓને ગૃહસ્થોએ ધર્મ માટે આપવું જોઇએ. રા. આ રીતે સૂત્રમાં કહેલી વિધિથી મોક્ષના હેતુભૂત એવું સુપાત્રદાન આપવું જોઇએ. વળી જે અનુકંપાદાન છે, તેનો જિનેશ્વરોએ સર્વત્ર નિષેધ કર્યો નથી. કેટલાકોને ભાવસભર ચિત્ત મળ્યું હોય છે, અન્યોને દાનની વિશિષ્ટ વસ્તુ માટે જરૂરી ધન મળ્યું હોય છે. કેટલાકોને ચિત્ત અને વિત્ત બંને મળ્યા હોય છે. જ્યારે કેટલાક ધન્ય આત્માઓને ચિત્ત, વિત્ત અને સુપાત્ર ત્રણેની પ્રાપ્તિ થઈ હોય છે. I૪ો. (પુષ્પમાલા ૪૬-૪૭-૪૮-૪૯)
આજ્ઞા વિના તો ઘણુ બહુ દાન કરાય, તો પણ તે નિષ્ફળ જ છે. આ વિકલ્પના સંબંધમાં જે થાય છે તે કહે છે – આજ્ઞા રહિત ધર્મ - તપ વગેરે ઘાસના પૂળા જેવો =