________________
૨૬૬ ગાથા-૩૨ - આજ્ઞાથી સર્વ સફળ બ્લોથપ્તતિઃ चवरागमनिरोधकरणप्रवणास्रवद्वारविरमणमित्यर्थः पालितः सन् प्रमाणम् । आज्ञाविकलानां हस्तितापसादीनामिव संयमोऽपि નિષ્ણનું પર્વ | તથા ‘વ’ પુનઃ કાર્યવ ‘દ્વાન પાળ્યું न्यायार्जितनिरवद्यवस्त्रपात्रादीनां वितरणं मोक्षाय । दानमधिकृत्य जिनाज्ञेयम्-"आसंसाइविरहिओ, सद्धारोमंचकंचुइज्जतो । कम्मक्खयहेउं चिअ, दिज्जा दाणं सुपत्तेसु ॥१॥ आरंभनियत्ताणं,
- સંબોધોપનિષદ્ – નિરોધ કરવામાં કુશળ એવું આશ્રવદ્વારવિરમણ = સંયમ. એ આજ્ઞાથી પાળ્યું હોય, તો જ પ્રમાણ છે. જેઓ આજ્ઞારહિત છે તેવાઓનું સંયમ પણ હસ્તિતાપસ વગેરેના સંયમની જેમ નિષ્ફળ જે છે. હસ્તિતાપસો એક હાથીને મારીને ઘણા દિવસો સુધી તેના માંસ પર નિર્વાહ કરે છે. અને એવું માને છે કે “અન્યથા ઘણા જીવોની હિંસા કરવી પડે, તેના કરતાં એક જીવની હિંસા કરવી, તેમાં ઓછું પાપ છે.” પણ પંચેન્દ્રિય જીવના વધમાં અનેકગણું પાપ છે. વળી માંસમાં નિગોદના અનંત જીવો ઉત્પન્ન થાય છે. આ હકીકત તેઓ જાણતા નથી માટે તેમના તપ-સંયમ નિષ્ફળ છે.
વળી દાન = પાત્રોમાં ન્યાયથી અર્જિત એવા નિરવદ્ય વસ્ત્ર-પાત્ર વગેરેનું વિતરણ. આવું દાન આજ્ઞાથી જ મોક્ષનું કારણ થાય છે. દાનના વિષયમાં આવી જિનાજ્ઞા છે - આશંસા વગેરેથી રહિત, શ્રદ્ધા અને રોમાંચથી કંચુકિત = પુલકિત થતો, કર્મક્ષય માટે જ સુપાત્રોમાં દાન આપે. તેવા