________________
લખ્યોતિઃ ગાથા-૩૨ - આજ્ઞાથી સર્વ સફળ ૨૬ सुरनाहो, कुसुममिणं जाण तवतरुणो ॥२॥ जं भरहमाइणो चक्किणोवि विप्फुरियनिम्मलपयावा । भुंजंति भरहवासं, तं जाण तवप्पभावेण ॥३॥" इति । आज्ञाविहीनं च तपो बहुभिस्तपस्विभिः क्रियते परं सर्वमपि तन्निष्फलमेव, यदुक्तम्"सर्व्हि वाससहस्सा, तिसत्तखुत्तोदएण धोएण । अणुचिन्नं तामलिणा, अन्नाणतवुत्ति अप्पफलो ॥१॥" तथा आज्ञयैव “સંયમ:' સંયમ સંયમ:, માવે મપ્રત્યયઃ, અપૂર્વ
– સંબોધોપનિષદ્ હાથથી ઇન્દ્રને ચામર વીંઝે છે, એવા અનેક સુખો દેવલોકમાં ઇન્દ્ર ભોગવે છે, એ તો તારૂપી વૃક્ષનું પુષ્પ જ છે. ફળ તો મોક્ષનું નિરુપમ સુખ છે, એમ તું જાણ. /રા જે ભરત વગેરે ચક્રવર્તીઓ પણ વિસ્ફરિત નિર્મળ પ્રતાપથી શોભાયમાન બને છે અને ભરતક્ષેત્રને ભોગવે છે, તે તપના પ્રભાવથી છે, એવું તું જાણ. liી (પુષ્પમાલા ૭૨, ૭૩, ૭૪)
આજ્ઞારહિત તપ તો ઘણા તપસ્વીઓ કરે છે, પણ તે બધુ પણ નિષ્ફળ જ છે. જે કહ્યું પણ છે – તામલિએ ૨૧ વાર પાણીથી ધોયેલો નીરસ આહાર પારણામાં વાપરીને ૬૦ હજાર વર્ષ સુધી તપ કર્યો, પણ તે અજ્ઞાન તપ હોવાથી તેનું ફળ અલ્પ છે શા (ઉપદેશમાલા ૮૧)
તથા - સંયમ = નિયંત્રણ કરવું. તેમાં ભાવ અર્થમાં “અ” પ્રત્યય છે. અપૂર્વ એવા કર્મરૂપી કચરાના આગમનનો