________________
૨૮૨ ગાથા-૩૬ - દ્રવ્ય-ભાવસ્તવનું ફળ સ્વોથલતતિઃ
द्रव्यस्तवभावस्तवौ हि क्रमेण श्राद्धसाधुधर्माविति तावेव विधिकृतौ यत्फलं जनयतस्तदाहउक्कोसं दव्वत्थय, आराहिय 'जाइ अच्चुयं जाव। भावत्थएण पावइ, अंतमुहुत्तेण निव्वाणं ॥३६॥
– સંબોધોપનિષદ્ - વચન છે - એવી જે વાત કરી, તે વાત પણ અવિધિના સમર્થન માટે નથી, પણ વિધિમાં આદર અને યત્ન કરતા પણ જયારે અનાભોગાદિથી અવિધિ થઈ જાય, ત્યારે તેવી અવિધિથી કરેલું અનુષ્ઠાન, એ અનુષ્ઠાન ન કરવા કરતા સારું છે, એવો અહીં આશય છે. ટૂંકમાં, જયાં શારીરિક મર્યાદા છે ત્યાં સંસ્મરણાદિ - વિચારથી ઉત્સર્પાદિના સ્વસ્થાનાદિની વિચારણા ઉચિત છે. અનાદરાદિ ઉન્માર્ગરૂપ હોવાથી અપવાદમાં અંતભૂત બની શકે તેમ નથી. વિધિઅવિધિ આદિના વિશદ વિવેચન માટે જુઓ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા કૃત યોગવિશિકા વૃત્તિ.] IIઉપા
દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ એ ક્રમશઃ શ્રાદ્ધ અને સાધુના ધર્મો છે. માટે વિધિથી કરાયેલા તે બે ધર્મો જે ફળ આપે છે, તે કહે છે -
ઉત્કર્ષથી દ્રવ્યસ્તવને આરાધીને અશ્રુત સુધી જાય છે. ભાવસ્તવથી અંતર્મુહૂર્તમાં મોક્ષ પામે છે. ૩૬(સંબોધ ૨. . છે - નાવ |