________________
૨૮૪ ગાથા-૩૬ - દ્રવ્ય-ભાવસ્તવનું ફળે તો સપ્તતિઃ निट्ठाविऊण अइरा, अणंतसोक्खं वए मोक्खं ॥२॥ काउंपि जिणाययणेहिं मंडियं सव्वमेइणीवीढं । दाणाइचउक्केणं, सड्ढो ચ્છિન્ન વુર્ય ન પરણો રૂા” કૃતિ ! તથા “માસ્તવેન' उग्रविहारादिरूपसर्वविरतिसंयमेन करणभूतेन 'अन्तर्मुहूर्तेन' दीक्षास्वीकरणानन्तरं घटिकाद्वयाभ्यन्तरमेव 'निर्वाणं' मोक्षं प्राप्नोति तावता मरणात् । 'उक्कोसं' इतिपदमत्रापि योज्यम्, स्नातकस्य जघन्यतोऽन्तर्मुहूर्तेनैव निर्वाणश्रवणात् । इह केचन षड्जीवनिकायवधरूपत्वेन द्रव्यस्तवं न बहुमन्यन्ते ते
– સંબોધોપનિષદ્ કર્મરૂપી મળના લેપનો અંત કરીને જલ્દીથી અનંત-સુખવાળા મોક્ષમાં જાય છે. તેરા | સર્વ પૃથ્વીપીઠને જિનાલયોથી વિભૂષિત કરીને પણ શ્રાવક દાન-શીલ-તપ-ભાવ વડે અય્યત સુધી જઈ શકે છે, તેનાથી આગળ જઈ શકતો નથી. [૩]
તથા સાધકતમભૂત એવા ભાવસ્તવથી = ઉગ્રવિહાર વગેરે રૂપ સર્વવિરતિ સંયમથી અંતર્મુહૂર્તથી = દીક્ષાના સ્વીકાર બાદ બે ઘડીની અંદર જ તેટલા સમયમાં કાળ કરવાથી નિર્વાણ-મોક્ષ પામે છે. ઉત્કર્ષથી એમ અહીં પણ સમજવું કારણ કે એવું શાસ્ત્રવચન છે કે સ્નાતક પ્રકારના નિગ્રંથ જઘન્યથી અંતર્મુહૂર્તમાં જ નિર્વાણ પામે છે. અહીં કેટલાક જીવો દ્રવ્યસ્તવનું બહુમાન કરતા નથી, કારણ કે દ્રવ્યસ્તવ