________________
લોથલપ્તતિઃ ગાથા-૩૫ - વિધિ-અવિધિનું ફળ ૧૮૨ परं वा, न होइ वत्थू विणा किंचि ॥१॥" संस्तरत उत्सर्गः स्वस्थानम्, अपवादः परस्थानम् । 'असहनस्य' असमर्थस्यापवादः स्वस्थानम्, उत्सर्गः परस्थानम्, इति हेतुना वस्तु विना न किञ्चित् स्वस्थानं परस्थानं वा, इत्यलं विस्तरेण। પ્રવૃતં પ્રસ્તુમઃ રૂા.
સંબોધોપનિષદ્ - અસહનશીલ છે, તેને ઉત્સર્ગ પરસ્થાન છે. આ રીતે સ્વસ્થાન કે પરસ્થાન થાય છે, વસ્તુ વિના કાંઈ થતું નથી. (ઉપદેશરહસ્ય ૧૪૨) જેનું સંસ્તરણ થાય છે, તેના માટે ઉત્સર્ગ સ્વસ્થાન છે, અને અપવાદ પરસ્થાન છે. જે અસહનશીલ છે = અસમર્થ છે, તેના માટે અપવાદ સ્વસ્થાન છે, ઉત્સર્ગ પરસ્થાન છે. આ કારણથી વસ્તુ વિના કાંઈ સ્વસ્થાન કે પરસ્થાન નથી માટે વિસ્તારથી સર્યું. પ્રકૃતિને પ્રસ્તુત કરીએ છીએ. [અહીં અવિધિથી ડરીને જેઓ ધર્માનુષ્ઠાન જ છોડી દે છે, તેમના માટે ઉત્સર્ગ-અપવાદની જે વાત કરી છે, તે વાત ઉત્સર્ગવિધિની આરાધના માટેની સામગ્રીનો અભાવ હોય, તે બાબતમાં સમજવાની છે. જેમ કે તથાવિધ શરીર ન હોવાથી નિત્ય એકાસણા ન કરી શકે, તેવા મુનિ ભગવંત નિત્ય બેસણા કરવા દ્વારા પણ તપાચારની આરાધના કરે. પણ જે અવિધિ અનાદરાદિથી થાય છે, તેમાં અપવાદનું સ્વસ્થાન ન ઘટી શકે.
વળી “અવિધિકૃત કરતાં અકૃત વધુ સારું' આ ઉત્સુત્ર