________________
સોળસપ્તતિઃ ગાથા-૩૫ - વિધિ-અવિધિનું ફળ ૨૭૨ त्वपवादविधिरेव, यदुक्तं श्रीविशेषकल्पचूर्णौ तद्भाष्ये च"इयाणिं जिणकप्पठिती मोत्तुं गाहा । जिणकप्पठितिग्रहणात् गच्छविणिग्गयसामायारिं मोत्तुं जं सेसं सा थेरकप्पट्टिई, सा य दुपदसंजुत्ता, उस्सग्गजुत्ता अपवादजुत्ता य । पलंबाओ गाहा।" प्रलम्बसूत्रादारभ्य यावदिदं षड्विधकल्पस्थितिसूत्रम्-"उस्सग्गे अववायं करेमाणो अववादे य उसग्गं करेमाणो अरहंताणं आसायणाए वट्टइ, अरहंतपण्णत्तस्स धम्मस्स आसायणाए वट्टइ, आसायणाए वट्टमाणो दीहसंसारी हवइ, तम्हा पलंबसुत्तादि छव्विहकप्पट्ठिती अवसाणे उस्सग्गे पत्ते
- સંબોધોપનિષદુપણ જ્યારે સંસ્તરણ ન થતું હોય (તથા ધૃતિ-સંવનનની હીનતા હોય), ત્યારે અપવાદવિધિનું જ આસેવન કરવું જોઇએ. જે શ્રીવિશેષકલ્પની ચૂર્ણિમાં તથા તેના ભાષ્યમાં કહ્યું છે કે – હવે જિનકલ્પસ્થિતિને છોડીને૦ ગાથાઅહીં જિનકલ્પની સ્થિતિનું ગ્રહણ કર્યું હોવાથી ગચ્છવિનિર્ગતની સામાચારીને છોડીને જે શેષ હોય, તે સ્થવિરકલ્પસ્થિતિ છે. તે સ્થિતિ બે પદથી સંયુક્ત છે. (૧) ઉત્સર્ગયુક્ત (૨) અપવાદયુક્ત. ઉત્સર્ગમાં અપવાદ આચરનાર અને અપવાદમાં ઉત્સર્ગ આચરનાર અરિહંતોની આશાતનામાં વર્તે છે, અરિહંતે કહેલા ધર્મની આશાતનામાં વર્તે છે, આશાતનમાં વર્તતો એવો તે દીર્ધસંસારી થાય છે. માટે પ્રલંબસૂત્ર વગેરે છે પ્રકારના કલ્પની સ્થિતિના અંતે ઉત્સર્ગનો અવસર હોય,