________________
૨૮૦ ગાથા-૩૫ - વિધિ-અવિધિનું ફળ સોળસપ્તતિઃ उस्सग्गविही कायव्वो । अववादे य अववादे पत्ते अववादविधी जयणाए कायव्वो ॥" तथा बृहत्कल्पेऽप्युक्तम्-“सट्टाणे सट्ठाणे, सेया बलिणो य हुति खलु एए । सट्ठाण परट्ठाण य, हुति वत्थुतो निप्फन्ना ॥१॥" "एते खलु' उत्सर्गापवादमार्गाश्च स्वस्थाने स्वस्थाने श्रेयांसो बलिनश्च भवन्ति, परस्थाने परस्थाने अश्रेयांसो दुर्बलाश्चेति । किं स्वस्थानम् ? किं वा परस्थानम्? इत्याह - 'वस्तुतः' पुरुषविशेषात् स्वस्थानपरस्थाने स्याताम्"संथरओ सट्ठाणं, उस्सग्गो असहणो परट्ठाणं । इय सट्ठाण
- સંબોધોપનિષદ્ – ત્યારે ઉત્સર્ગવિધિ કરવો, અને અપવાદનો અવસર હોય ત્યારે અપવાદવિધિ જયણાથી કરવો.
તથા બૃહત્કલ્પમાં પણ કહ્યું છે કે – આ સ્વસ્થાને સ્વસ્થાને શ્રેયસ્કર તથા બળવાન હોય છે. સ્વસ્થાન અને પરસ્થાન વસ્તુતઃ નિષ્પન્ન થાય છે. (બૃહત્કલ્પ ૩૨૩, સંવેગરંગશાલા ૨૮૫૪) વ્યાખ્યા = આ ઉત્સર્ગમાર્ગો અને અપવાદમાર્ગો, પોતપોતાના સ્થાને શ્રેયસ્કર અને બળવાન હોય છે. પરસ્થાને પરસ્થાને અશ્રેયસ્કર અને દુર્બળ હોય છે. સ્વસ્થાન શું છે? અને પરસ્થાન શું છે? તે કહે છે – વસ્તુતઃ = પુરુષવિશેષથી સ્વસ્થાન - પરસ્થાન થાય છે. જેમ કે સહનશીલ પુરુષની અપેક્ષાએ જે અવસરે ઉત્સર્ગનું સ્વસ્થાન હોય, તે જ અવસરે અસહનશીલ પુરુષની અપેક્ષાએ પરસ્થાન હોય. એ જ કહે છે- જેનો નિર્વાહ થાય છે, તેને ઉત્સર્ગ સ્વસ્થાન છે અને જે