________________
૨૭૪ ગાથા-૩૫ - વિધિ-અવિધિનું ફળ સબ્બોઘપ્તિતિઃ जह भोयणमविहियकयं,
विणासए विहिकयं जियावेइ । तह 'अविहिकओ धम्मो,
તેફ મર્વ વિદિમો મુક્યું રૂકા व्याख्या - 'यथा' इत्यौपम्ये, अविधिना रसगृद्ध्या जीवितव्यनिरपेक्ष्यत्वेन यत्किञ्चिद्भक्ष्यभक्षणान्निमर्यादया कृतं विहितं 'भोजनं' अशनं 'विनाशयति' जीवितव्याच्च्यावयति, अत एवोक्तं कैश्चित्-“जिवे ! प्रमाणं जानीहि, भोजने
- સંબોધોપનિષદ્ - જેમ અવિધિકૃત ભોજન વિનાશ કરે છે અને વિધિકૃત જીવાડે છે, તેમ અવિધિકૃત ધર્મ સંસાર આપે છે, અને વિધિકૃત ધર્મ મોક્ષ આપે છે. ૩પી.
જેમ' આ શબ્દ ઉપમાના અર્થમાં છે. અવિધિથી = રસગૃદ્ધિથી જીવનથી નિરપેક્ષપણે = આટલું બધું ખાવાથી કે સ્વાથ્યને હાનિકારક દ્રવ્ય ખાવાથી મરણ થશે એવી ચિંતાથી રહિતપણે કરેલું ભોજન વિનાશ કરે છે = જીવનથી ભ્રષ્ટ કરે છે. માટે જ કેટલાકોએ કહ્યું છે કે - હે જીભ ! તું ભોજનમાં અને વચનમાં પ્રમાણને જાણી લે, કારણ કે અતિશય ભોજન કરવું અને અતિશય બોલવું આ બંને મોટા અનર્થનું
૨. ન -
વિદ%૩ ૨. છે - ભવ |