________________
૨૧૮ ગાથા-૩૦ - સંઘસ્વરૂપ સ્વાસપ્તતિઃ गृहस्थैर्धर्मोऽयमित्यनुचितं रचयन्ति धूर्ताः ॥१॥ श्राद्धप्रपारविशशिग्रहमा(मे?)घमाला, सङ्क्रान्तिपूर्वपरतीर्थिकपर्वमाला । पापावहा विगलदुज्ज्वलयुक्तिजाला, जैनस्ववेश्मसु कथं रचयन्ति
– સંબોધોપનિષદ્ કરવું.” આવી પ્રેરણા કરાય ત્યારે કદાચ ભક્તજનો એમ કહે કે “અમે તો ઘરબાર લઈને બેઠા છીએ, આવી જાત્રા કરવા માટે જરૂરી સમય તથા સંપત્તિ અમારી પાસે નથી. તો તેઓ કહે કે “આ તો ધર્મ છે. પરમ કર્તવ્ય છે. માટે કોઈપણ હિસાબે તેનું પાલન કરવું જ જોઇએ. આ રીતે ધૂર્ત લોકો અનુચિત કામ કરે-કરાવે છે. તેના
શ્રાદ્ધ = પરલોકમાં ગયેલા પિતૃઓની સુધાશમન માટે અન્નદાન. પ્રપા = પરબ સૂર્ય-ચંદ્ર ગ્રહ-વાદળાઓની શ્રેણિ જેમાં ન દેખાય તેવા દિવસે ગણાતું પર્વવિશેષ (?). સંક્રાન્તિ -મકર, ધન, મીન વગેરે રાશિમાં સૂર્યનો સંક્રમ થાય તે સમય, પહેલાના અને પછીના તીર્થિકોના જન્મ-મરણ વગેરેની તિથિ, વગેરે પર્વોની હારમાળાઓ પરમાર્થથી વિચાર કરતાં ઉજ્જવળ યુક્તિ સમૂહથી ભ્રષ્ટ છે = નિર્યુક્તિક છે, અને પાપનું કારણ છે. તો પછી બાળ જીવો જૈન એવા ઘરમંદિરમાં તેવી પર્વમાળાની રચના = સંક્રાન્તિમાં દાનકર્મ વગેરે તે તે પર્વની પરિકલ્પિત આરાધના કેમ કરે છે ? રાઈ
આશય એ છે કે તેવું પાપહેતુક કૃત્ય અન્યોએ પણ