________________
૨૪૬ ગાથા-૨૬ - આગમ વિના અનાથ સોસપ્તતિઃ पञ्चानां मारकत्वेन, पञ्चमारक उच्यते ॥१॥" अत्र च दुःषमसुषमारकसम्भूता हि भव्यप्राणिनः साक्षाज्जिनवदनसुधाकरप्रसूतप्रभूतवचनामृतपायिनः कुत्रेत्येवंरूपभावगभितं वृत्तमुद्धृतैतद्वृत्तात्पूर्वं तद्ग्रन्थे सम्भाव्यते, तेन कुत्रेति पदेनार्थ
- સંબોધોપનિષદ્ - પાંચનો મારક હોવાથી પંચમારક (પાંચમો આરો) કહેવાય
આ શ્લોક જે ગ્રંથમાંથી ઉદ્ધત કર્યો હોય, તે ગ્રંથમાં આ લોકની પૂર્વે એવા ભાવથી ગર્ભિત શ્લોક હોય કે - દુઃષમસુષમ-(ચોથા) આરામાં થયેલા ભવ્ય જીવો સાક્ષાત્ જિનેશ્વરના મુખચંદ્રથી ઉદ્ભૂત એવા ઘણા વચનામૃતને પીવે છે, તેઓની તો ક્યાં વાત કરવી ? આ રીતે અહીં પ્રસ્તુત લોકના પ્રથમ પદ કુત્ર” ના અર્થની સંગતિ થાય છે.
(કું આવા પાઠમાં આ ગાથા અન્યત્ર ઉપલબ્ધ થતી હોવાથી હાં ઋષ્ટમ્ એ રીતે સંગતિ થઈ જાય છે. પ્રસ્તુતમાં
સ્થ એવો પાઠ લહિયા આદિના અનાભોગથી થયો હોય એવું સંભવે છે. અથવા તો “અમે ક્યાં ? = નરકાદિમાં કેવા ? = મહાદુઃખી અવસ્થાવાળા હોત,” એ રીતે પણ સંગતિ થઈ જાય છે. માટે ટીકાકારે કરેલી કલ્પના અંગત લાગતી નથી. આવું માનવામાં બીજું એક કારણ એ છે કે આવી રીતે શ્લોકના આદ્ય પદને પૂર્વ લોક સાથે જોડવું તે