________________
સક્વોયસપ્તતિઃ ગાથા-૨૭ - આગમ પ્રધાન છે ૨૪૭ સતિઃ | ‘હા’ રૂતિ વેહે, ‘મનાથઃ' મસ્વામિનોડાદ્રશાદ कथमभविष्यन् यदीत्यध्याह्रियते यदि 'जैनागमः' अर्हत्सिद्धान्तो नाभविष्यत्, कलिकाले किल जिनागम एवाधारतया वर्तत રૂત્વર્થઃ રદ્દા
अथागमस्यैव प्राधान्यं प्रकटयन्नाहआगमं आयरतेणं, 'अत्तणो हियकेंखिणा । तित्थनाहो गुरू धम्मो, सव्वे ते बहुमन्निया ॥२७॥
– સંબોધોપનિષદ્ – કાવ્યાનુશાસનની દૃષ્ટિએ એક વિશિષ્ટ દોષ છે. વળી આપણા પ્રાચીન સાહિત્યમાં આવો પ્રયોગ પ્રાયઃ જોવા મળતો નથી. માટે પૂર્વાચાર્યોએ એવા સ્વરૂપે શ્લોકોની રચના કરી હોય, એવો સંભવ ઓછો છે.)
હા એ ખેદ' અર્થનો શબ્દ છે. અનાથ = સ્વામિરહિત એવા અમારા જેવાનું શું થાત ? કે જો જૈનાગમ = અરિહંતપ્રણીત સિદ્ધાન્ત ન હોત. અર્થાત્ કળિકાળમાં જિનાગમ જ આધારરૂપે વર્તે છે. ll૨૬.
હવે આગમનું જ પ્રાધાન્ય પ્રગટ કરતાં કહે છે –
જે આત્માનો હિતકાંક્ષી આગમને સ્વીકારે છે, તે તીર્થનાથ, ગુરુ, ધર્મ આ બધાનું બહુમાન કરે છે. ર૭.
(મૂલશુદ્ધિ પર, આગમઅષ્ટોત્તરી ૭) ૧. g. ૨ – અત્ત | ૨. . . ઇ - ઋરિવણો |