________________
सम्बोधसप्ततिः
ગાથા-૨૯ ‘સંઘ’ વ્યપદેશને યોગ્ય જીવો
१५१
एगो साहू एगा य साहुणी सावओ य सड्डी य । आणजुत्तो संघो, सेसो पुण अट्ठिसंघाओ ॥ २९॥
व्याख्या
: ‘સાધુ:' યતિ:, પુજા ૬ ‘સાધુની’ સાધ્વી, શ્રાવû, જા ષ શ્રાદ્ધી, નિશ્ચમિમિલિત: ‘આચાયુ:’આશાપ્રધાન: સદ્ગુ, ‘શેષો’ બિનાવિતઃ પુનઃ प्रचुरोऽपि साध्वादिलोकः 'अस्थिसङ्घातः' हड्डसमूहः कथ्यते, तद्वदसारभूत इत्यर्थः । केचित्तु 'अत्थि संघाओ' इति पाठेन સંબોધોપનિષદ્
—
સંઘ છે, તે કહે છે –
-
-
એક સાધુ, એક સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા આજ્ઞાયુક્ત હોય તે સંઘ છે, શેષ તો અસ્થિ સંઘાત છે. ા૨ા
(સંગ્રહશતક ૩, સંઘસ્વરૂપ કુલક ૧૩, કાલસપ્તતિકા ૧૩, ગુરુતત્ત્વવિનિશ્ચય ૨/૧૨૯, સંબોધ પ્રકરણ ૭૯૪)
એક સાધુ = શ્રમણ, અને એક સાધ્વી = શ્રમણી, એક શ્રાવક અને એક શ્રાવિકા આ ચારથી સહિત એવો આજ્ઞાયુક્ત = જેમને મન જિનાજ્ઞાનું જ પ્રાધાન્ય છે તેવો ગણ એ સંઘ છે. શેષ = જિનાજ્ઞારહિત ઘણા પણ સાધુ વગેરે લોકો અસ્થિસંઘાત = હાડકાનો સમૂહ કહેવાય છે, અર્થાત્ જેમ અસ્થિસંઘાત અસાર હોય છે, તેમ તેઓ પણ અસાર છે.