________________
सम्बोधसप्ततिः ગાથા-૩૦ - સંઘસ્વરૂપ સમર્થનાત્ //રા. ___ पुनः सङ्घस्वरूपमेवाहनिम्मलनाणपहाणो, दसणजुत्तो चरित्तगुणवंतो । तित्थयराणाजुत्तो, वुच्चइ एयारिसो सङ्घो ॥३०॥
व्याख्या - एतादृशः सङ्घ उच्यते, कीदृशः ? निर्मलज्ञानेन विशदसंवेदनेन प्रधानो मुख्यः, किल सर्वमप्यनुष्ठानं ज्ञानपूर्वकमेव कृतं फलवद् भवति, यदुक्तम्-"पढमं नाणं
- સંબોધોપનિષદ્ - ઉપયોગ કરવો કે અયોગ્ય-બાળજીવોને આ પદાર્થ કહેવો એ સ્વ-પરની સંસારવૃદ્ધિનું કારણ બને છે.] //રા ફરીથી સંઘનું સ્વરૂપ જ કહે છે -
નિર્મળજ્ઞાનપ્રધાન, દર્શનયુક્ત, ચારિત્રગુણવાનું, તીર્થકરની આજ્ઞાથી યુક્ત એવો સંઘ કહેવાય છે. ૩oll. (સંઘસ્વરૂપ કુલક ૧૪, સંબોધ પ્રકરણ ૭૯૫)
જે આવો હોય, તે સંઘ કહેવાય. કેવો? જે નિર્મળજ્ઞાન = સ્પષ્ટ સંવેદનથી પ્રધાન છે = મુખ્ય છે. સર્વ અનુષ્ઠાન જ્ઞાનપૂર્વક કરો, તો જ સફળ થાય છે. કારણ કે કહ્યું છે કે - પહેલા જ્ઞાન, પછી દયા, આ રીતે સર્વસંયત પ્રતિષ્ઠિત થાય છે. અજ્ઞાની તો શું કરશે ? અથવા તો પુણ્ય-પાપને ૧. ..ઘ - ૦૨IM ય પુષ્પો | મ - ૦૨/ળ વિ પુન્નો | ૨ - ૦૨i પુષ્પો | – રા ય કુત્તો !