________________
ગાથા-૨૭ આગમ પ્રધાન છે
सम्बोधसप्ततिः
व्याख्या ‘ઞાત્મનઃ' સ્વસ્ય ‘હિતાક્ષિળા’ हितकामिना 'आगमं' अर्हत्प्रणीतसिद्धान्तोक्तमाचारं 'आचरता' અમ્યુપાન્છતા બનેન ‘તીર્થનાથઃ' અર્હમ્ ‘ગુરુ' ધર્માચાર્ય: ધર્મશ્ર, તે સર્વે ‘બહુમાનિતા:' ગૌરવિતા:। અયં ભાવ:आत्महितैषिणा येन श्रीसिद्धान्तो बहुमानितस्तदुक्तं सर्वमप्यङ्गीकृतमित्यर्थः, न तु जमाल्यादिवत्सिद्धान्तैकदेशोऽप्यप्रमाणितोऽस्तीति तेनार्हद्गुरुर्धर्मा बहुमानिता एव । यश्चागमपदमेकमपि नाङ्गीकरोति स निह्नवपङ्कौ सम्यक्त्वविकलो गण्यते - "पयमवि · સંબોધોપનિષદ્ પોતાનું હિત ઇચ્છનાર એવી જે વ્યક્તિ આગમને અરિહંત પ્રણીત સિદ્ધાન્તમાં કહેલા આચારને આચરે છે સ્વીકારે છે, તે તીર્થનાથ ધર્માચાર્ય, અને ધર્મ તે બધાનું બહુમાન
=
१४८
-
=
અરિહંત, ગુરુ ગૌરવ કરે છે.
=
=
=
આાય એ છે કે આત્માના હિતને ઇચ્છનાર એવા જે વ્યક્તિએ શ્રીસિદ્ધાન્તનું બહુમાન કર્યું છે, તેણે સિદ્ધાન્તમાં કહેલ સર્વનો સ્વીકાર કર્યો છે. કારણ કે જેમ જમાલિ વગેરેએ સિદ્ધાન્તનો એકદેશ અપ્રમાણિત કર્યો છે, તેમ તેણે સિદ્ધાન્તના એકદેશને પણ અપ્રમાણિત કર્યો નથી. માટે જે સિદ્ધાન્તને સ્વીકારે છે, તે સિદ્ધાન્તકથિત બધું જ સ્વીકારે છે.
જે આગમના એક પણ પદને સ્વીકારતો નથી, તે સમ્યક્ત્વ રહિત છે અને તેની ગણના નિહ્નવોની શ્રેણિમાં થાય છે.