________________
૨૪૪ ગાથા-૨૩-૨૪-૨૫ - એકવીશ શ્રાવકગણ સો સપ્તતિ: विंशतिस्तथैव तेन प्रकारेण लब्धलक्ष्यश्च धर्माधिकारीति पदयोगः, पदार्थस्तु लब्ध इव प्राप्त इव लक्ष्यो लक्षणीयो धर्मानुष्ठानव्यवहारो येन स लब्धलक्ष्यः सुशिक्षणीयः २१ । इत्येकविंशत्या गुणैर्धर्मरत्नयोग्य इति । क्वचित् 'इगवीसगुणो हवइ सड्ढो' इति पाठः, तत्रैकविंशतिर्गुणा यस्यासावेकविंशतिगुणः श्राद्धो भवतीति ॥२५॥ साधुभिः श्राद्धैश्च परमसंवेगजनकः श्रीजिनागमः श्रवणीय
– સંબોધોપનિષદ્ – થશે, કે જેમ આ વીશ ધર્માધિકારી છે, તેમ જ તે રીતે લબ્ધલક્ષ્ય ધર્માધિકારી છે. (૨૧) લબ્ધલક્ષ્ય=જેણે લક્ષ્ય = જાણવા યોગ્ય ધર્માનુષ્ઠાનનો વ્યવહાર જાણે લબ્ધ = પ્રાપ્ત કરી લીધો છે તેવો. અર્થાત જે ધર્માચાર શીખવાનો બાકી છે, તે પણ ક્ષયોપશમવિશેષથી જેણે જાણે શીખી લીધો છે, તેવો. માટે તેને તે તે ધર્માચાર શીખવવો ખૂબ સરળ હોય છે. આ રીતે લબ્ધલક્ષ્ય = સુશિક્ષણીય એવો અર્થ થશે. જે આ ૨૧ ગુણોથી સંપન્ન છે, તે ધર્મરત્નને યોગ્ય છે.
ક્યાંક “એકવીશ ગુણોવાળો શ્રાવક હોય છે એવો પાઠ મળે છે. તેમાં જેના ૨૧ ગુણો છે, તે એકવીશગુણવાળો શ્રાવક હોય છે, એમ અર્થ છે. તેરપા.
સાધુઓએ અને શ્રાવકોએ પરમ સંવેગને ઉત્પન્ન કરનાર શ્રીજિનાગમનું શ્રાવણ કરવું જોઇએ માટે જિનાગમનું માહાસ્ય