________________
१४२ ગાથા-૨૩-૨૪-૨૫ એકવીશ શ્રાવકગુણ સમ્વોધસપ્તતિ: ‘તખાતું:' અાર્યવર્ગ ૧ । ‘દ્યાનું:’ સત્ત્વાનુમ્પ १० । 'मध्यस्थः ' रागद्वेषरहितोऽत एवासौ सोमदृष्टिः, यथावस्थितधर्मविचारवत्त्वाद् दूरं दोषत्यागी, 'सोमदृष्टि:' इत्यत्र विभक्तिलोपः प्राकृतत्वात्, इह पदद्वयेनाप्येक एव गुणः ११ । 'गुणरागी' गुणपक्षपाती १२ । सती धर्मकथाऽभीष्टा यस्य स सत्कथ: १३ । 'सुपक्षयुक्तः' सुशीलानुकूलपरिवारोपेतः १४ । 'सुदीर्घदर्शी' सुपर्यालोचितपरिणामसुन्दरकार्यकारी १५ । 'विशेषज्ञः' अपक्षपातित्वेन गुणदोषविशेषवा (वे? ) दीति १६ સંબોધોપનિષદ્ -
યાચના કરે, તો તે એને ન કહી શકે. (૯) લજ્જાળુ = અકાર્ય (ન કરવા જેવા કામ)નો પરિહાર કરનાર. (૧૦) દયાળુ જીવો પર અનુકંપા કરનાર.
=
(૧૧) મધ્યસ્થ = રાગદ્વેષથી રહિત. માટે જ સૌમ્યદૃષ્ટિવાળો = યથાવસ્થિત ધર્મના વિચારવાળો હોવાથી દોષોનો દૂરથી જ ત્યાગ કરનાર. ‘સોમદષ્ટિ' અહીં ગાથામાં વિભક્તિનો લોપ પ્રાકૃતપણાથી થયો છે. અહીં બે પદથી પણ એક જ ગુણ કહ્યો છે. (૧૨) ગુણરાગી = જેને ગુણનો પક્ષપાત હોય. (૧૩) સત્કથ જેને સારી કથા = ધર્મકથા પ્રિય હોય. (૧૪) સુપક્ષયુક્ત - જે સુશીલ અને અનુકૂળ એવો પરિવાર ધરાવતો હોય. (૧૫) સુદીર્ઘદર્શી = સારી રીતે વિચારેલું એવું અને જેનું પરિણામ સુંદર છે, તેવું કાર્ય