________________
સન્ડ્રોથતિઃ ગાથા-૧૯ - છત્રીશ સૂરિગુણ ૨૨૬ युगप्रधानागमः ३ । मधुरवाक्यः पेशलवचनः ४ । गम्भीरोऽतुच्छः परैरलब्धमध्य इत्यर्थः ५ । धृतिमान् निष्प्रकम्पचित्तः ६ । उपदेशपरः सद्वचनैर्मार्गप्रवर्तकः ७ । चशब्दः समुच्चये, आचार्यो भवतीति क्रिया । तथा अप्रतिश्रावी निश्छिद्रशैलभाजनवत् परकथितात्मगुह्यजलाप्रतिश्रवणशीलः ८ । सौम्यः मूर्तिमात्रेणैवाह्लादसम्पादक: ९ । सङ्ग्रहशीलः तत्तद्गुणानपेक्ष्य शिष्यवस्त्रपात्राद्यादानतत्परः; तथाविधगुणस्य गणवृद्धिहेतुत्वात्
- સંબોધોપનિષદ્ર (૪) મધુરવાક્ય = મીઠા વચન બોલનારા. (૫) ગંભીર = અતુચ્છ. જેના આશયને બીજા ઓળખી ન શકે તેવા. (૬) કૃતિમાન્ = નિશ્ચલ મનવાળા. (૭) ઉપદેશતત્પર = સમ્યફ વચનો કહેવા દ્વારા મોક્ષમાર્ગના પ્રવર્તક. “ચ' શબ્દ સમુચ્ચય અર્થમાં છે. આવા આચાર્ય “હોય” એવું અહીં ક્રિયાપદ સમજવું. તથા (૮) અપ્રતિસ્ત્રાવી = જેમ છિદ્રરહિત પથ્થરના ભાજનમાં રહેલું પ્રવાહી બહાર સૂવે નહીં, તેમ બીજાએ કહેલી પોતાની ગુપ્ત વાતરૂપ જળ જેમાંથી સવે નહીં, તેવા સ્વભાવવાળા. (૯) સૌમ્ય = શરીરથી જ - પોતાના અસ્તિત્વથી જ આહૂલાદ કરાવનારા. (૧૦) સંગ્રહશીલ = તે તે ગુણોને અપેક્ષાથી શિષ્ય, વસ્ત્ર, પાત્ર વગેરેનું ગ્રહણ કરવામાં તત્પર. કારણ કે તેવા પ્રકારનો ગુણ