________________
સક્વોયસપ્તતિઃ ગાથા-૧૯ - છત્રીશ સૂરિગુણ ૨૩૨ सर्वत्र, परार्थकरणोद्यताः । न कुत्राप्यनृतं ब्रूयुस्ततस्तद्धर्मसत्यता ॥२॥ क्षान्त्यादिभेदैर्धर्मं च, दशधा जगदुर्जिनाः । यं कुर्वन् विधिना जन्तुर्भवाब्धौ न निमज्जति ॥३॥ पूर्वापरविरुद्धानि, हिंसादेः कारकाणि च । वचांसि चित्ररूपाणि, व्याकुर्वद्भिर्निजेच्छया ॥४॥ कुतीथिकैः प्रणीतस्य, सद्गतिप्रतिपन्थिनः। धर्मस्य सकलस्यापि, कथं स्वाख्यातता भवेत् ? ॥५॥ यच्च तत्समये क्वापि, दयासत्यादिपोषणम् । दृश्यते तद्वचोमात्रं,
– સંબોધોપનિષદ્ - માટે અત્યંત નિપુણ છે, બીજા નહીં. વીતરાગો સર્વત્ર પરાર્થ કરવામાં ઉદ્યત હોય છે. તેથી તેઓ ક્યાંય કોઈ વિષયમાં ખોટું બોલતા નથી, માટે તેમણે કહેલો ધર્મ સત્ય છે. //રા જિનેશ્વરોએ ક્ષમા વગેરે ભેદોથી દશ પ્રકોરનો ધર્મ કહ્યો છે, જેને વિધિપૂર્વક આરાધનારો જીવ સંસારસાગરમાં ડુબતો નથી. તેવી જેઓ પોતાની ઇચ્છાથી પૂર્વાપર વિરુદ્ધ, હિંસાદિકારક એવા જાતજાતના વચનો કહે છે, તેવા કુતીર્થિકો દ્વારા પ્રણીત અને સદ્ગતિનો પ્રતિપથી એવો ધર્મ કલાસહિત હોય, તો ય સ્વાખ્યાત ક્યાંથી બને ? અર્થાત્ એવો ધર્મ સમ્યક્ કથિત ન હોઈ શકે. II૪, પોકુતીર્થિકોના સિદ્ધાન્તમાં ક્યાંક જે દયા, સત્ય વગેરેનું પોષણ દેખાય છે, તેને પ્રબુદ્ધ જનોએ વચનમાત્ર સમજવું, પણ વાસ્તવિક ન સમજવું. (આ વિષયમાં વિશેષ જાણવા માટે જુઓ અષ્ટક પ્રકરણમાં અષ્ટક નં. ૧૫-૧૬, અધ્યાત્મસારમાં અધિકાર નં. ૧૨, નાનાચિત્તપ્રકરણ
૧૦