________________
૨૩૮ ગાથા-૨૦-૨૧-૨૨ - સત્યાવીશ સાધુગુણ સમ્પોસિપ્તતિઃ कायानां पृथिव्यादीनां रक्षा सम्यगनुपालनम् । तथा 'पञ्चेन्द्रियलोभनिग्रहः' निग्रहशब्दस्योभयत्रापि सम्बन्धः, तेन पञ्चानामिन्द्रियाणां श्रोत्रादीनां निग्रहः, इष्टेतरेषु शब्दादिषु रागद्वेषाकरणमित्यर्थः, तथा लोभनिग्रहो विरागता । 'क्षान्तिः' ક્ષમાં જોધનિહેઃ | ‘માવવિશુદ્ધિઃ' મન્ત:શુદ્ધિઃ | તથા 'प्रतिलेखनादिकरणे' प्रत्युपेक्षणादिव्यापारे विशुद्धिः, प्रतिलेखनादिक्रियां यथोक्तां सम्यगुपयुक्तः कुरुत इत्यर्थः । 'चः' समुच्चये । तथा 'संयमयोगे' संयमयोगविषये 'युक्तता' आत्मनो योजनम् । अकुशलानां मनोवाक्कायानामकरणे संरोधो निरोधः,
– સંબોધોપનિષદ્ - વગેરે છ કાયની રક્ષા = સમ્યક અનુપાલન. તથા પંચેન્દ્રિયલોભનિગ્રહ, અહીં નિગ્રહ શબ્દનો બંનેમાં અન્વય કરવો, તેથી પાંચ ઇન્દ્રિયોનો = શ્રોત્રેન્દ્રિય વગેરેનો નિગ્રહ, અર્થાત્ ઇષ્ટ-અનિષ્ટ શબ્દ વગેરેમાં રાગ-દ્વેષ ન કરવા, એવો અર્થ છે, તથા લોભનિગ્રહ = વૈરાગ્ય. શાન્તિ = ક્ષમા = ક્રોધનિગ્રહ. ભાવવિશુદ્ધિ = હૃદયશુદ્ધિ. તથા પડિલેહણ-પ્રમાર્જન વગેરે કરવામાં વિશુદ્ધિ. અર્થાત્ શાસ્ત્રકથિત એવી પડિલેહણ આદિ ક્રિયાને સમ્યફ ઉપયુક્તપણે કરે છે. “ચ” સમુચ્ચય અર્થમાં છે. તથા સંયમયોગના વિષયમાં યુક્તપણું = આત્માને જોડવું. અકુશળ એવા મન-વચન-કાયાને ન કરવામાં સંરોધ =અનુરોધ = પ્રયત્ન એ નિરોધ છે. તથા કુશળ મન-વચન