________________
१२८ ગાથા-૧૯ - છત્રીશ સૂરિગુણ ' સમ્બોધસપ્તતિઃ संयम प्रति निरुपलेपता, निरतिचारतेत्यर्थः ८ । नास्य किञ्चन द्रव्यमस्तीत्यकिञ्चनस्तस्य भाव आकिञ्चन्यम्, उपलक्षणं चैतत् तेन शरीरधर्मोपकरणादिष्वपि निर्ममत्वमाकिञ्चन्यम् ९ । नवब्रह्मचर्यगुप्तिसनाथ उपसंयमो ब्रह्म १० । एष दशप्रकारो યતિધર્મ | અન્ય વૈવં પન્તિ - “વંતી મુન્ની મુદ્દવ, अज्जव तह लाघवे तवे चेव । संजम चियागऽकिंचण, बोधव्वे बंभचेरे य ॥१॥" तत्र लाघवं द्रव्यतोऽल्पोपधिता भावतो गौरवपरिहारः । त्यागः सर्वसङ्गानां विमोचनं संयतेभ्यो
– સંબોધોપનિષદ્ - = નિરતિચારતા. (૯) જેનું કોઈ દ્રવ્ય (ધનાદિ) નથી તે અકિંચન. તેનો ભાવ = અકિંચનતા. આ ઉપલક્ષણ છે, તેથી શરીર, ધર્મોપકરણ વગેરેમાં પણ નિર્મમપણું તે અકિંચનતા છે.
(૧૦) નવ પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિઓથી યુક્ત એવો જે ઉપસંયમ, તે બ્રહ્મ છે. આ દશ પ્રકારનો યતિધર્મ છે.
અન્યો તો આ રીતે પાઠ કરે છે-ક્ષાન્તિ, મુક્તિ, માર્દવ, આર્જવ તથા લાઘવ અને તપ, સંયમ, ત્યાગ, અકિંચન અને બ્રહ્મચર્ય, આ રીતે દશવિધ યતિધર્મ સમજવો. તેના
તેમાં લાઘવ = દ્રવ્યથી અલ્પ ઉપધિપણું અને ભાવથી ગારવોનો ત્યાગ.