________________
ગાથા-૧૮ ...તો સામાયિક નિષ્ફળ
सम्बोधसप्ततिः
.
तात्पर्यगवेषणायां तु तद्विपरीतार्थ - कत्वमेव, तद्यथा - ननु किमिदं पाठविहितमीर्यापथिकी- प्रतिक्रमणमालोचनाङ्गं वा वन्दनाङ्गं वा सामायिकाङ्गं वा ?, न तावदाद्यं पक्षद्वयम्, प्रस्तुतपाठानां भवत्पक्षापोषकत्वात्, प्रतिलेखनारम्भस्येवालोचनावन्दनादेरपीर्यापथिकीप्रतिक्रमणं विनाऽभावात्, उभयेषामपि तत्रैकमत्यात्, अत एव च प्रतिक्रमणो-क्तावप्यालोचनाविधानोपदेश आचार्यवन्दनोपदेशश्च तत्र तत्र साधु सङ्गच्छते । न च पश्चात्पदं भवत्पक्षસંબોધોપનિષદ્ -
–
તે જ અર્થ લાગે. પણ સૂક્ષ્મદૃષ્ટિથી તે તે શાસ્ત્રવચનોનું તાત્પર્ય શોધીએ તો તેમનો અર્થ તેનાથી વિપરીત જ જણાય છે. તે આ પ્રમાણે - તમે આ પાઠથી કહેલી ઇરિયાવહી પડિકમવાની વિધિને શું માનો છો ? (૧) આલોચનાનું અંગ, (૨) વંદનનું અંગ, કે (૩) સામાયિકનું અંગ ? આમાંથી પ્રથમ બે વિકલ્પો તો તમને માન્ય ન હોઇ શકે, કારણ કે તેનાથી તમારા પક્ષની પુષ્ટિ થતી નથી. કારણ કે જેમ ઇરિયાવહી પડિકમ્યા વિના પડિલેહણ ન થઇ શકે, તેમ આલોચના, વંદન વગેરે પણ ઇરિયાવહી પડિકમ્યા વિના ન થઇ શકે. કારણ કે આ વિષયમાં તો વાદી-પ્રતિવાદી બંને એકમત છે. માટે જ પ્રતિક્રમણની વાત કરી હોવા છતાં પણ આલોચના કરવાનો ઉપદેશ અને આચાર્યને વંદન કરવાનો ઉદ્દેશ તે તે સ્થાને – તમે બતાવેલા શાસ્ત્રપાઠોમાં સમ્યક્ રૂપે
=
સંગત થાય છે.
११८
-