________________
सम्बोधसप्ततिः
ગાથા-૧૮ ...તો સામાયિક નિષ્ફળ १२१ "अङ्गीकृतसामायिकेन चोभयसन्ध्यं सामायिकं ग्राह्यम्, तस्य चायं विधिः-पोसहसालाए साहुसमीवे गिगदेसे वा इरियावहियं पडिक्कमिय खमासमणपुव्वं मुहपत्ति पडिलेहिय पढमखमासमणे सामाइयं संदिसावेमि बीयखमासमणे सामाइए ठामि त्ति भणिऊण अद्धावणओ नमोक्कारपुव्वं 'करेमि भंते સામાન્ડ્સ' જ્વાર ટૂંકાં મળ'' ફત્યાઘઃ પાઠ: ।
::
''
" सामायिकं च प्रतिपत्तुकामेन तत्प्रणेतारः स्तोतव्याः "" इत्युत्तराध्ययनस्यैकोनत्रिंशदध्ययनवृत्तिगतो द्वितीयः पाठः ।
સંબોધોપનિષદ્
જ પ્રમાણે કહ્યું છે. આ બંને ગ્રંથોના પાઠો આ પ્રમાણે છે – (૧) ‘જેણે સામાયિક વ્રતનો સ્વીકાર કર્યો છે તેણે સવારસાંજ સામાયિક લેવું જોઇએ. તેનો વિધિ આ મુજબ છે પૌષધશાળામાં સાધુ પાસે કે ઘરના એક ભાગમાં ઇરિયાવહી ડિકમીને ખમાસમણ દઇને મુહપત્તિનું પડિહેલણ કરીને પહેલા ખમાસમણમાં સામાયિક સંદિસાહું, બીજા ખમાસમણે સામાયિક ઠાઉં એમ કહીને અડધા નમીને નવકા૨પૂર્વક કરેમિ ભંતે સામાઇયં ઇત્યાદિ આલાવો બોલીને' - ઇત્યાદિ પાઠ છે.
-
(૨) જેને સામાયિક લેવી છે તેણે સામાયિકના પ્રણેતાઓ (તીર્થંકરો)ની (લોગસ્સ દ્વારા) સ્તુતિ કરવી. આ ઉત્તરાધ્યયનસૂત્રના ૨૯મા અધ્યયનની વૃત્તિનો બીજો પાઠ છે.