________________
સંખ્યા સપ્તતિઃ ગાથા-૧૮ - તો સામાયિક નિષ્ફળ ૨૨૭ दूर्ध्वमीर्यापथिकीप्रतिक्रमण-त्वबोधकेषु जाग्रत्सु ये ततः पूर्वमीप्रतिक्रामयन्ति ते सुहृद्भावेन प्रष्टव्या यूयं कस्य ग्रन्थस्याभिप्रायेणैवं कारयथेति, न च दृश्यते तथात्वावबोधकं किमपि शास्त्रमिति । एतद्विशेषार्थिना त्वस्मद्गुरुश्रीजयसोमोपाध्यायसन्दृब्धस्वोपज्ञेर्यापथिका-ट्विंशिकाविवरणं विलोकनीयम् । [ईर्यापथिकीप्रतिक्रमणस्य सामायिकोच्चारात्प्राक्तनत्वं स्वीकुर्वतामयमभिसन्धिः-ईर्यापथिकी-प्रतिक्रमणस्य सामायिकोच्चारपश्चाद्भावितासूचकत्वेन ये पाठा ग्रन्थकृता उपन्यस्ता यद्यपि तेषामापाततः स एवार्थः स्थूलदृशां प्रतिभाति परन्तु सूक्ष्मेक्षिकया
- સંબોધોપનિષદ્ - તેની પૂર્વે ઇરિયાવહી પડિકમાવે છે, તેઓને મિત્રભાવે પ્રશ્ન કરવો જોઇએ, કે તમે કયા ગ્રંથના અભિપ્રાયથી આવું કરાવો છો? કારણ કે સામાયિક ઉચ્ચરતા પહેલા ઈરિયાવહી પડિકમવી એવું જણાવનાર કોઈ શાસ્ત્ર દેખાતું નથી. આ વિષયમાં વિશેષ જિજ્ઞાસુઓએ અમારા ગુરુ શ્રીજયસોમ ઉપાધ્યાય કૃત સ્વોપજ્ઞા ઇર્યાપથિકા ષત્રિશિકા'નું વિવરણ જોવું. - [જેઓ- સામાયિકના ઉચ્ચારણની પૂર્વે ઇર્યાવહી પડિકમવી - એવું માને છે, તેમનો આશય આ મુજબ છે – ઈરિયાવહી પડિકમવાની વિધિ સામાયિક ઉચરવાની પછી કરવી જોઇએ, એવા અર્થના સૂચક રૂપે ગ્રંથકારશ્રીએ જે પાઠોનો ઉપન્યાસ કર્યો છે, તે પાઠોનો ભલે ઉપલી નજરે ચૂલદષ્ટિવાળા જીવોને