________________
१०० ગાથા-૧૪ - દુર્લભ સમકિત सम्बोधसप्ततिः 'जिनमतं' भगवत्प्रणीत आगमः, 'मम' जिनाज्ञाराधनसावधानस्य ‘પ્રમાણ' તત્ત્વરૂપ”, “ફત્યાદ્રિ' પ્રતિત્વહિનો :,
आदिशब्दादुपशमसंवेगादिरूपः 'शुभः' मिथ्यात्वादिकलङ्कपङ्कानङ्कितो 'भावः' तत्त्वाध्यवसायः सम्यक्त्वमितीति गम्यते, 'जगद्गुरवः' त्रिभुवनाचार्यास्तीर्थकृतो 'ब्रुवते' आचक्षते ॥१३॥ __ अथ सम्यक्त्वस्य दुर्लभतां प्रकटयन्नाहलब्भइ सुरसामित्तं, लब्भइ य पहुत्तणं न संदेहो । एगं नवरि न लब्भइ, दुल्लहरयणं व सम्मत्तं ॥१४॥
– સંબોધોપનિષદ્ જિનમત = ભગવાન દ્વારા પ્રણીત એવો આગમ તે જિનાજ્ઞાની આરાધનામાં સાવધાન એવા મને પ્રમાણ છે = મારા મતે જિનાગમ જ તત્ત્વસ્વરૂપ છે. ઇત્યાદિ = વગેરે. અહીં પ્રાકૃત હોવાથી વિભક્તિનો લોપ થયો છે. આદિશબ્દથી ઉપશમ – સંવેગ વગેરે રૂપ. શુભ = મિથ્યાત્વ વગેરે કલંકપંકથી અકલંકિત એવો ભાવ = તાત્ત્વિક અધ્યવસાય સમ્યક્ત છે. એવુ જગદ્ગુરુઓ = ત્રણ ભુવનના આચાર્યો એવા તીર્થકરો કહે છે. અહીં “એવું' એમ ગાથામાં કહ્યું નથી, પણ અધ્યાહારથી જણાય છે. ||૧૩ી
હવે સમ્યક્તની દુર્લભતાને પ્રગટ કરતા કહે છે –
દેવોનું સ્વામિત્વ મેળવાય છે, પ્રભુત્વ પણ મેળવાય છે, તેમાં કોઈ સંદેહ નથી. પણ એક સમ્યક્ત જ દુર્લભ રત્નની