________________
સન્વોઇસપ્તતિઃ ગાથા-૧૬ - માત્ર એક સામાયિકનું ફળ ૨૦૨ खण्डिषु भवं खाण्डिकम्, 'अध्यात्मादेष्ठञ्' इष्यते, खण्डिभिनिर्वृत्तं वा, 'सुवर्णस्य' हेम्नः 'खाण्डिकं लक्षं सुवर्णस्य लक्षप्रमाणाः खण्डीरित्यर्थः, 'ददाति' प्रयच्छति याचकलोकेभ्य इति गम्यते । क्वचित्-“देइ सुवण्णस्स खंडिउं एगो" इति पाठः । तत्र 'सुवर्णस्य' हेम्नः कर्षस्य लक्षं 'खण्डयित्वा' खण्डीकृत्य बृहत्कनकराशेरिति गम्यते, ददाति। सुवर्णमानमुच्यतेऽदः-"माषो दशार्धगुञ्जः, षोडशमाषो निगद्यते
: મુવી સુવર્તરે પત્ત વધશ શા” તા 'पुनः' विशेषे, तद्दानाशक्तः कश्चिदेको विशेषेण सामायिका
- સંબોધોપનિષદ ન્ પ્રત્યય ઇષ્ટ છે. અથવા તો જે ખાંડીઓથી બનેલું – તે ખાંડિક. સુવર્ણની = સોનાની લાખ સોનામહોરો પ્રમાણ ખાંડી, આપે છે, અહીં “યાચક લોકોને એવું અધ્યાહારથી જણાય છે. ક્યાંક – “કોઇ સુવર્ણનું ખાંડીને આપે છે' એવો પાઠ છે. તેમાં સોનામહોરોને (સોનાના કને) મોટા સુવર્ણરાશિમાંથી ખંડીકરણ કરીને = ભાગ કરીને આપે છે, એવો અર્થ થશે. સુવર્ણ એટલે સોનામહોર આવું સ્થૂળથી કહ્યું છે. વાસ્તવમાં તો સુવર્ણ એ એક જાતનું માપ છે. જે આ મુજબ છે – ૫ ગુંજાફળ = ૧ ભાષ. ૧૬ માષ = કર્ણ કહેવાય, સોનાનો એક કર્ષ સુવર્ણ, ૪ સુવર્ણ ૧ પલ
પુનઃ = વિશેષ. ઉપરોક્ત દાન કરતા પણ વિશિષ્ટ