________________
૨૨૦ ગાથા-૧૬ - માત્ર એક સામાયિકનું ફળ લખ્યોતિ : तीचारपरिहारेण सामायिकं करोति' विधत्ते . 'तस्य' सामायिककर्तुः स इत्याकृष्यते स सुवर्णलक्षखाण्डिकदाता 'न पहुप्पए' इति, न प्रभुर्भवति न समर्थो भवति नाधिको भवतीति यावत् । सुवर्णलक्षखण्डिदानात्सामायिकविधानं વામિત્યર્થ. “પ્રપૌ સુખો વા' કૃતિ (સિ. ૮-૪-૬૩) प्रभुकर्तृकस्य भुवो हुप्प इत्यादेशो वा भवति । प्रभुत्वं च પ્રપૂર્વસ્યવાર્થ: Iઠ્ઠા
- સંબોધોપનિષદ્ – અનુષ્ઠાન હવે બતાવે છે, તે દાન આપવામાં અસમર્થ એવું કોઈ એક વિશેષથી સામાયિકના અતિચારોના પરિહારપૂર્વક સામાયિક કરે છે. તેનો સામાયિકકર્તાનો ઉપરોક્ત સુવર્ણ લક્ષણવાળી ખાંડીનો દાતા પ્રભુ થતો નથી = સમર્થ થતો નથી. સામાયિક કરનાર કરતા તે દાનવીર અધિક થતો નથી. અર્થાત્ સુવર્ણ લક્ષની ખાંડના દાન કરતા પણ સામાયિકનું વિધાન ઘણા ફળવાળું છે.
ગાથામાં પશુપ, એવો પ્રયોગ છે, પ્રમૌ દુપો વી (સિદ્ધહેમ. ૮-૪-૬૩) આ સૂત્રથી પ્રભુકર્તક એવા મૂ ધાતુનો વિકલ્પ દુપ આદેશ થાય છે, એ પ્રયોગની સિદ્ધિ આ સૂત્રથી થાય છે. આ પૂર્વક એવા જ ભૂ ધાતુનો અર્થ પ્રભુત્વ છે (?) ૧૬ll