________________
બ્લોથલપ્તતિઃ ગાથા-૧૮ - ...તો સામાયિક નિષ્ફળ ૨૨૩ __ अथ सामायिकं यत्कर्मणा विफलं भवति तदाह - सामाइयं तु काउं, गिहकम्मं जो यचितए सड्डो। अट्टवसट्टोवगओ, निरत्थयं तस्स सामइयं ॥१८॥ ___ व्याख्या - 'तुः' अवधारणे, स चाग्रे योक्ष्यते । यश्च श्राद्धः 'सामायिकं' नवमव्रतरूपं कृत्वैव आर्तस्य ध्यानविशेषस्य यो वशः पारतन्त्र्यं तेन ऋतः पीडित आर्तवशार्तः, निर्देशस्य भावप्रधानत्वात् आर्तवशार्ततामुपगतः प्राप्तः सन् 'गृहकर्म' गृहसम्बन्धिव्यापारम्-"अज्ज घरे नत्थि घयं, हिंगुं लोणं च
– સંબોધોપનિષ હવે જે કાર્ય કરવાથી સામાયિક નિષ્ફળ થાય છે, તે કહે છે -
જે શ્રાવક સામાયિક કરીને ઘરના કામનો વિચાર કરે છે અને આર્તધ્યાનના વશથી દુઃખી થાય છે તેનું સામાયિક નિરર્થક છે. ૧૮ (સંબોધ પ્રકરણ ૧૨૨૫)
તુ = “જ” કાર અર્થમાં છે, તેને આગળ જોડવામાં આવશે. જે શ્રાવક નવમાં વ્રતરૂપ સામાયિક કરીને જ આર્તધ્યાન નામના ધ્યાનવિશેષને આધીન થવાથી પીડિત થાય છે = આર્તવશાર્ત. અહીં ભાવપ્રધાન નિર્દેશ હોવાથી આર્તવશાર્તતાને પામેલો છતો, એવો અર્થ સમજવો. ગૃહકર્મ = ઘર સંબંધી કામકાજનો વિચાર કરે, જેમ કે – આજે ઘેર ઘી નથી, હિંગ, મીઠું અને ઇંધણ નથી. આજે તો કાકડી ૨. ઇ - પjન સો !