________________
૧૮ ગાથા-૧૩ - સમકિતસ્વરૂપ સોથપ્તતિઃ
तत्सद्भावे चाऽवश्यं सम्यक्त्वयुक्ततेति सम्यक्त्वस्वरूपમાअरिहं देवो गुरुणो, सुसाहुणो जिणमयं मह पमाणं। इच्चाइ सुहो भावो, सम्मत्तं बिंति जगगुरुणो ॥१३॥
व्याख्या-वन्दारुवृन्दारकवृन्दविरचिताशोकाद्यष्टमहाप्रातिहार्य-रूपां पूजामर्हतीत्यर्हन्, यदाह-"अरहंति वंदणनमंसणाणि अरहंति पूयसक्कारं । सिद्धिगमणं च अरहा, अरहंता तेण
- સંબોધોપનિષદ્ – ચારિત્ર વિદ્યમાન હોય તો અવશ્ય સમ્યક્ત સહિતપણું હોય છે. માટે સમ્યક્તનું સ્વરૂપ કહે છે –
અરિહંત દેવ છે, સુસાધુઓ ગુરુઓ છે, જિનમત મને પ્રમાણ છે. ઇત્યાદિ શુભ ભાવ સમ્યક્ત છે, એવું જગગુરુઓ કહે છે. ૧૩ (સંબોધ પ્રકરણ ૮૯૨, વિચાર સાર ૩૯૧, ક્ષપકશ્યાલોચનાત્તે ભાવના ૧૦, યતિદિનચર્યા ૧૫૧, પુષ્પમાલા ૯૦)
જેઓ વંદન કરનારા દેવોના વૃંદ દ્વારા રચાયેલા અશોક વૃક્ષ વગેરે અષ્ટ મહાપ્રાતિહાર્યરૂપ પૂજાને અ = યોગ્ય છે તે અરિહંત. કારણ કે કહ્યું છે કે – જેઓ વંદન-નમસ્કારોને અહ છે, જેઓ પૂજા-સત્કારને અહે છે અને જેઓ સિદ્ધિગમનને અહ છે, તેથી તેઓ અરિહંત કહેવાય છે. //લા (દંસણસુદ્ધિપયરણ ૧૩, ચેઇયવંદણમહાભાસ ર૭૯)