________________
૨૬ ગાથા-૧૨ - પાર્થસ્થાદિને વંદનનું પરિણામ સોસપ્તતિઃ प्राकृतत्वात्पुंस्त्वनिर्देशः, यानि यानि तेषां पार्श्वस्थादीनां प्रमादस्थानानि येषु विषीदन्ति पार्श्वस्थादयः, तानि तानि 'उपबंहितानि भवन्ति' समर्थितानि भवन्ति-अनुमतानि भवन्ति, तत्प्रशंसने तेषां प्रमादप्रवृत्तयः सर्वा अपि वर्णिता भवन्तीत्यर्थः, पापानुमोदनाजन्यश्च दोषो महानिति । अत्र च पार्श्वस्थं सर्वथैवाचारित्रिणं केचिन्मन्यन्ते, तच्च न युक्तियुक्तं प्रतिभासते सहृदयानाम्, यतो यद्येकान्तेनैव पार्श्वस्थोऽचारित्री भवेत्तर्हि सर्वतो
– સંબોધોપનિષદ્ – હોય, તેનાથી અન્ય લિંગમાં પણ આવી શકે છે.
તે પાર્થસ્થો વગેરેના જે જે પ્રમાદસ્થાનો હોય, કે જેમાં તે પાર્થસ્થ વગેરે વિષાદ પામતા હોય = સંયમશૈથિલ્યને સ્વીકારતા હોય, તે તે સ્થાનો ઉપઍહિત થાય છે = સમર્થિત થાય છે – વંદનાદિકર્તા દ્વારા અનુમત થાય છે. અર્થાત્ તેમની પ્રશંસા કરવાથી તેમની બધી પ્રમાદ પ્રવૃત્તિઓની પણ પ્રશંસા થાય છે. અને આ પાપની અનુમોદનાનો દોષ મોટો
છે.
કેટલાક એવું માને છે કે જિનશાસનમાં પાર્થસ્થ એ સર્વથા અચારિત્રી જ છે. પણ આ માન્યતા વિદ્વાનોને યુક્તિ યુક્ત લાગતી નથી. કારણ કે જો પાર્થસ્થ એકાંતે જ અચારિત્રી હોય, તો સર્વથી પાર્થસ્થ, અને દેશથી પાર્થસ્થ, એમ જે બે