________________
सम्बोधसप्ततिः
ગાથા-૧૨ પાર્શ્વસ્થાદિને વંદનનું પરિણામ ९५ इह च पुनः क्रियाभिधानं विशिष्टावनामादिक्रियाप्रतिपादनार्थमદુષ્ટમેવેતિ । તથા ‘પ્રશંસા શ્વ' વહુશ્રુતો વિનીતો વાયमित्यादिलक्षणा 'कर्मबन्धाय' ज्ञानावरणीयाद्यष्टविधकर्मविशिष्टरचनायै, कथम् ? यतस्ते पूज्या एव वयमिति निरपेक्षतरा भवन्ति । पुनस्तेषां कृतकर्मप्रशंसाकरणे यो दोषपोषः स्यात्तमाह, यद्वा कर्मबन्धस्यैव कारणमाह- 'जे जे पमायठाणा' इति, સંબોધોપનિષદ્
=
ફરીથી ક્રિયાનો ઉલ્લેખ કર્યો છે, તે વિશિષ્ટ નીચે નમવા આદિ ક્રિયાનું પ્રતિપાદન કરવા માટે છે, માટે તે નિર્દોષ જ છે. તથા પ્રશંસા કે ‘આ બહુશ્રુત કે વિનીત છે,’ વગેરે. તે કર્મબંધ જ્ઞાનાવરણાદિ આઠ પ્રકારના કર્મની વિશિષ્ટ રચના, તેના માટે થાય છે કર્મબંધનું કારણ થાય છે. કારણ કે તેનાથી તે સુખશીલજન ‘અમે પૂજ્ય જ છીએ' એમ માનીને વધુ નિરપેક્ષ થાય છે સંયમાદિ પ્રત્યે સાપેક્ષભાવ રાખતા નથી.
=
=
વળી તેમને વંદન કરવામાં તથા તેમની પ્રશંસા કરવામાં બીજા જે દોષનો પોષ થાય છે, તે કહે છે, અથવા તો કર્મબંધનું જ કારણ કહે છે - જે જે પ્રમાદસ્થાનો છે, અહીં પ્રાકૃત હોવાથી પુરુષત્વ નિર્દેશ છે=સ્થાન શબ્દ નપુંસકલિંગનો હોવા છતાં પણ અહીં ‘વાળા’ એમ પુલિંગમાં નિર્દેશ કર્યો છે. કારણ કે એવું અનુશાસન છે કે - તિલૢ વ્યમિન્નાયપિ પ્રાકૃતમાં લિંગ વ્યભિચારી પણ થાય છે = શબ્દ જે લિંગમાં
し