________________
સન્ડ્રોઇસપ્તતિઃ ગાથા-૧૨ - પાર્થસ્થાદિને વંદનનું પરિણામ શરૂ एवं संसग्गीविणासिया कुसीलेहिं । उक्तं च - “जो जारिसेण मित्तिं, करेति अचिरेण तारिसो होइ । कसमेहिं सह वसंता, તિસ્તવિ તifધયા હોંતિ શા” શા
पुनस्तेषामेव वन्दनादिनिषेधं सहेतुकं दर्शयन्नाहकिइकम्मं च पसंसा, सुहसीलजणम्मि कम्मबंधाय । जे जे पमायठाणा, ते ते उववूहिया हुंति ॥१२॥
व्याख्या-सुखशीलः शातालम्पटो यो जनः पार्श्वस्थादिलोकस्तस्मिन्, 'कृतिकर्म' वन्दनकर्म, 'डुकृञ् करणे' अस्य
– સંબોધોપનિષદ્ – કુશીલોનો સંસર્ગ કરે છે, તેઓ વિનાશ પામે છે. કહ્યું પણ છે કે, જે જેવા સાથે મૈત્રી કરે, તે જલ્દીથી તેના જેવો થાય છે. પુષ્પોની સાથે રહેતા તલ પણ તેના જેવી ગંધવાળા થાય છે. (સંબોધ પ્રકરણ ૪૩૯, પંચવસ્તુક ૭૩૧) l/૧૧ી.
ફરીથી પાર્થસ્થાદિને વંદન ન કરવું જોઇએ તે કારણ સહિત દર્શાવતા કહે છે –
સુખશીલજનને વંદન તથા તેની પ્રશંસા કર્મબંધ માટે થાય છે. (કારણ કે તેનાથી) જે જે પ્રમાદસ્થાનો છે, તે તે ઉપબૅહિત થાય છે. ૧રા (સંબોધ પ્રકરણ ૫૦૧)
સુખશીલ = શાતા લંપટ એવો જે જન = પાર્થસ્થાદિ વ્યક્તિ, તેના વિષયમાં કરેલું વંદનકર્મ, “ટુ આ રીતે