________________
सम्बोधसप्ततिः ગાથા-૩ - દેવ-ગુરુ સ્વરૂપ ३३ आरम्भश्च परिग्रहश्च आरम्भपरिग्रहं तसमादिति भवति, परं 'विप्रतिषिद्धं वानधिकरणवाचि' इति, अद्रव्यवाचिनां विप्रतिषिद्धार्थानां 'द्वन्द्व एकवद्वा' इतिभणनात्, कामक्रोधयोरिवैतयोरपि परस्परं विरोधाभावन्नैकवद्भावो घटते । एतावता प्रथमपञ्चमहाव्रतसूचा कृता, ततश्च पञ्चमहाव्रतधारी जगज्जन्तुनिस्तारी सुसाधुर्भवतीत्युक्तम् ॥३॥
- સંબોધોપનિષદ્ - દીર્ઘત્વ છે એવું નહીં માનવું પડે. પણ આમ સમાહાર સમાસ કરતાં વાંધો એ આવે કે અનુશાસનમાં કહ્યું છે - અથવા તો અનધિકરણવાચીમાં વિપ્રતિષિદ્ધ છે. (પાણિનીય વ્યાકરણ ૨-૪-૧૩)
એટલે કે જે અદ્રવ્યવાચી એવા વિપ્રતિષિદ્ધ = વિરુદ્ધ અર્થી હોય તેમનો કંઠ વિકલ્પ એકવત્ (શીતો, શીતોષ્ણ/E) સમાસ થાય છે. પણ જેમ કામ-ક્રોધમાં પરસ્પર વિરોધ નથી, તેમ આરંભ અને પરિગ્રહમાં પણ વિરોધ નથી. માટે તેમનો સમાહાર કંઠ સમાસ ન કરી શકાય. માટે પ્રાકૃત હોવાથી દીર્ઘત્વ છે, એ જ વ્યાખ્યા ઉચિત છે.
આટલું કહેવા દ્વારા પંચમહાવ્રતનું સૂચન કર્યું છે. અને તેથી જે પંચમહાવ્રતોનું ધારણ કરે અને વિશ્વના જીવોનું નિસ્તારણ કરે, તે સુસાધુ છે, એવું કહ્યું છે. તેવા