________________
सम्बोधसप्ततिः
४२
ગાથા-૭-૮ સુસાધુશરણ सत्सु तज्जनितो जीवोपमर्दः, तथेर्ष्यादिभिर्वितथश्लाघनान्मृषा, शुल्कादिभङ्गाददत्तम्, गवादिषु सण्डादिप्रक्षेपणान्मैथुनम्, स्वकायेनापि हि ब्रह्मचर्यं दुष्परिपालनम्, तदपि कथंचित्पालयन् को हि न परानब्रह्मणि प्रवर्तयतीति परिग्रहात्सर्वव्रतातिचारसम्भवः। तथा - "सयलाणत्थनिमित्तं, आयासकिलेसकारणमसारं । नाऊण धणं धीमं, न हु लुब्भइ तंमि तणुयंपि ॥१॥" तथा“अर्थानामर्जने दुःखमर्जितानां च रक्षणे । आये दुःखं व्यये સંબોધોપનિષદ્
તેનાથી જીવહિંસા થાય. વળી બીજાની ઇર્ષ્યાથી પોતાની ખોટી પ્રશંસા કરે. તેનાથી મૃષાવાદસેવન થાય. કરવેરો વગેરે ન ભરે તેનાથી અદત્તાદાન થાય. ગાય વગેરે સાથે આખલા વગેરેનો સંયોગ કરાવે તેનાથી મૈથુનનો દોષ લાગે. બ્રહ્મચર્યનું તો પોતાના શરીરથી પાલન કરવું પણ દુષ્કર હોય છે. આવા દુષ્કર બ્રહ્મચર્યનું કોઈ રીતે પાલન કરનાર કયો ડાહ્યો માણસ બીજાને અબ્રહ્મમાં પ્રવર્તાવે? માટે પરિગ્રહથી સર્વ વ્રતોમાં અતિચારનો સંભવ છે.
(મૂળમાં જો હિ । એવો જે પાઠ છે તેમાં ‘ન’ લેખક ક્ષતિ આદિ કોઈ કારણથી હોય એવું લાગે છે.)
તથા કહ્યું પણ છે કે - જે સર્વ અનર્થોનું નિમિત્ત છે, આયાસથી થતા ક્લેશનું કારણ છે. જે અસાર છે, એવા ધનને જાણીને બુદ્ધિશાળી વ્યક્તિ તેમાં જરા પણ લોભ પામતો નથી. (ધર્મરત્ન ૬૨) અન્યત્ર પણ કહ્યું છે કે - ધનના