________________
६४
ગાથા-૭-૮
સુસાધુશરણ
सम्बोधसप्ततिः
rr
दोष एव - " अतवो न होइ जोगो, न य फलए इच्छियं फलं विज्जा । अवि फलति विउलमगुणं, साहणंहीणा जहा विज्जा ॥१॥” अव्यवसितमनुपशान्तं प्राभृतमिव प्राभृतं नरकपालकौशलिकं परमक्रोधो यस्य सोऽव्यवसितप्राभृतकः । तथा - "तओ कप्पंति वातेत्तए विणीए अविगतीपडिबद्धे विउसवियपाहुडे ॥" સંબોધોપનિષદ્
-
નથી કર્યું તેવો. અહીં પણ દોષ જ છે. તે આ પ્રમાણે – તપ વિના યોગ ન થાય, વિદ્યા ઇચ્છિત ફળ ન આપે, ઉલ્ટુ જેમ સાધવાની વિધિ બરાબર ન કરવાથી જેમ વિદ્યા વિપુલ દોષ રૂપી ફળ આપે છે, તેમ યોગોહન વિના ભણેલી વિદ્યા પણ દોષકારક થાય છે. |૧|| (દ્વિતીયાંગ સૂત્ર ૨૧૭ વૃત્તિમાં ઉદ્ધૃત) અવ્યવસિત ઉપશાંત નહીં તેવું, જે પ્રામૃત જેવું છે તે પ્રાકૃત. (જેમ કે કોઇ માણસ રાજા જેવો હોય તો તેને ‘રાજા’ કહેવાય છે). પ્રસ્તુતમાં પ્રાભૂત એટલે નરકપાલ = પરમાધામીનું ભેટલું = પરમ ક્રોધ. પરમ ક્રોધ સાથે પરમાધામી પાસે જવાય. (કષાયાવિષ્ટ જીવ નરકમાં જઇ શકે, માટે પરમ ક્રોધને પરમાધામીને મળતી વખતે સાથે રાખવાનું ભેટણું કહ્યું છે.) :
=
-
યોગોદ્વહન કરે તેને જ ભણાવાય, એ પ્રસ્તુત વિષયમાં અન્ય પાઠ આ મુજબ છે - ત્રણ પ્રકારના શિષ્યોને ભણાવવું કલ્પે છે - (૧) વિનીત (૨) અવિગઇપ્રતિબદ્ધ (૩)