________________
૭૬ ગાથા-૯ - પાર્થસ્થાદિ અવંદનીય સવોથસપ્તતિઃ तवगुणसुत्ताइसत्तविधं ॥६॥ कक्ककुरुगा य माया, णियडी एडं भणंति जं भणितं । थीलक्खणादिलक्खणविज्जामंतादिया પડા" IIળા ‘તર્થવ સંસ?' તિ, વથા પાર્શ્વસ્થાदयोऽवन्द्यास्तथाऽयमपि संसक्तवत्संसक्तः, तं पार्श्वस्थादिकं तपस्विनं वा आसाद्य सन्निहितदोषगुण इत्यर्थः । आह च"संसत्तो य इदाणि, सो पुण गोभत्तलंदए चेव । उव्विट्ठमणुव्विटुं, जं किंची बुज्झती सव्वं ॥१॥ एमेव य मूलुत्तरदोसा य गुणा
– સંબોધોપનિષદ્ જાતિ (૨) કુલ (૩) શિલ્પ (૪) કર્મ (૫) તપ (૬) ગુણ (૭) સૂત્ર. વગેરે પર આજીવિકા ચલાવે છે. ૬ll (પ્રવચનસારોદ્ધાર ૧૧૪) કક્કકુરુગ = માયા = નિકૃતિ, માયા વડે જે બીજાને ઠગવું તે કક્કકુરુકા કહેવાય સ્ત્રીલક્ષણાદિ લક્ષણ, વિદ્યા, મંત્ર વગેરે પ્રકટ છે. (પ્રવચનસારોદ્વાર ૧૧૫) /lી તેમ જ સંસક્ત, જેમ પાર્થસ્થ વગેરે અવંદનીય છે. તેમ આ પણ અવંદનીય છે તે સંસક્તની જેવો હોવાથી સંસક્ત છે. અર્થાત જે પાર્થસ્થ વગેરેને પામીને તેમના સાન્નિધ્યથી તેમાના દોષોને અપનાવે અને તપસ્વી = સુવિહિત સાધુને પામીને તેમના સાન્નિધ્યથી તેમના ગુણોને અપનાવે, તેવા યતિઃ કહ્યું પણ છે કે – હવે સંસક્તનું સ્વરૂપ કહીએ છીએ – ગુણ અને દોષો જેમાં મિશ્ર હોય તે સંસક્ત. ગાય આદિ ને ખાવાના ભાજનમાં એઠું-જુઠુ, ચોખુ ખોળ-કપાસ