________________
૮૬ ગાથા-૧૧ - સારંભ ગુરુ સ્વપરને ડુબાવે સોળસપ્તતિઃ संसारित्वादिति । तथा-"सुठुतरं नासंती, अप्पाणं जे चरित्तपब्भट्ठा । गुरुजण वंदाविती, सुस्समण जहुत्तकारिं च ॥१॥" 'सुट्ठतरं' इति, सुतरां नाशयन्त्यात्मानं सन्मार्गात्, के ? ये चारित्रात् प्राग्निरूपितशब्दार्थात् प्रकर्षण भ्रष्टा अपेताः सन्तः गुरुजनं गुणस्थसाधुवर्गं वन्दयन्ति कृतिकर्म कारयन्ति । किंभूतं गुरुजनम् ? शोभनाः श्रमणा यस्मिन् स सुश्रमणस्तम् । अनुस्वारलोपोऽत्र द्रष्टव्यः । तथा यथोक्तं क्रियाकलापं कर्तुं शीलमस्येति यथोक्तकारी, तं यथोक्तकारिणं चेति । एवं
– સંબોધોપનિષદ્ -
પણ તેઓ અનંતકાળ સુધી સંસારમાં ભટકે છે.
તથા - ચારિત્રમભ્રષ્ટ જે જીવો યથોક્તકારી સુશ્રમણ એવા ગુરુજનને વંદન કરાવે છે, તેઓ પોતાના આત્માને અત્યંત નષ્ટ કરી દે છે. //લો (ગુરુતત્ત્વવિનિશ્ચય ૩-૧૨૩) સુષુતર – સુતરાં પોતાના આત્માને સન્માર્ગથી નષ્ટ = શ્રુત કરી દે છે. કે જેઓ પૂર્વે જેનો શબ્દાર્થ કહ્યો છે, તેવા ચારિત્રથી અત્યંત ભ્રષ્ટ છે, અને ગુરુજન = ગુણસ્થ = ગુણોમાં સુસ્થિત એવા સાધુવર્ગને વંદન કરાવે છે. કેવા ગુરુજનોને ? તે કહે છે – જેઓમાં સુંદર (તારા) શ્રમણો છે તેવા = સુશ્રમણ. આ સ્થાને ગાથામાં અનુસ્વારલોપ થયો છે. એમ સમજવું. તથા યથોક્ત શાસ્ત્રકથિત ક્રિયાકલાપ કરવાનો જેમનો સ્વભાવ છે, તેવા.