________________
સારંભ ગુરુ સ્વપરને ડુબાવે
सम्बोधसप्ततिः
शकुनीशब्देन चतुर्दशविद्यास्थानानि परिगृह्यन्ते - " अङ्गानि चतुरो वेदाः, मीमांसा न्यायविस्तरः । पुराणं धर्मशास्त्रं च, स्थानान्याहुश्चतुर्दश ॥१॥” तत्राङ्गानि षट्, तद्यथा - "शिक्षा कल्पो व्याकरणं छन्दोज्योतिर्निरुक्तयः ।" इति । 'इय' एवं गर्हिताः सुविहिताः साधवो मध्ये वसन्तः कुशीलानां पार्श्वस्थादीनाम् । अत्र कथानकम्
९०
ગાથા-૧૧
-
-
-
एगस्स धिज्जातियस्य पंच पुत्ता सउणीपारगा । तत्थेगो मरुगो एगाए दासीए संपलग्गो । सा मज्जं पिबति, इमो न पिबति । तीए भण्णइ जइ तुमं पिबसि तो णे सोभणा रती होज्जा, इतरधा विसरिसो संजोगु ति । एवं सो बहुसो भणंतीए સંબોધોપનિષદ્
=
ન્યાયવિસ્તર, પુરાણ અને ધર્મશાસ્ત્ર આ ચૌદ સ્થાનો છે. (નારાયણપૂર્વતાપિનીયોપ-નિષદ્ ૫-૪) તેમાં છ અંગો આ મુજબ છે શિક્ષા, કલ્પ, વ્યાકરણ, છંદ, જ્યોતિષ તથા નિરુક્તિ. આ રીતે કુશીલ પાર્શ્વસ્થોની વચ્ચે વસતા સુવિહિત સાધુઓ પણ નિંદિત બને છે. અહીં કથાનક આ મુજબ છેએક બ્રાહ્મણના પાંચ પુત્રો શકુનીના પારગામી હતા. તેમાંથી એક બ્રાહ્મણ એક દાસીમાં આસક્ત થયો. તે દાસી મદિરાપાન કરતી હતી. તે બ્રાહ્મણપુત્ર મદિરા પીતો ન હતો. દાસીએ કહ્યું કે જો તું પીવે, તો આપણો પ્રેમ સારો થાય, નહીં તો આપણો અનનુરૂપ સંયોગ છે. આ રીતે તે દાસીએ અનેકવાર