________________
सम्बोधसप्ततिः
ગાથા-૯ - પાર્શ્વસ્થાદિ અવંદનીય
|
य जत्तिया केइ । ते तम्मि सन्निहिया, संसत्तो भण्णती तम्हा ॥२॥ रायविदूसगमादी, अथवा वि णडो जधा तु बहुरूवो । રા अथवा वि मेलगोऊ, हलिद्दरागादि बहुवण्णो ॥ १ ॥ मेव जारिसेणं, सुद्धमसुद्धेण वावि संमिलइ । तारिसओ च्चिय હોતી, સંસત્તો મળતી તદ્દા ારા સો દુવિખ્ખો મળતો, जिणेहि जितरागदोसमोहेहिं । एगो तु संकिलट्ठो, असंकिलट्ठो तहा अण्णो || १ || पंचासवप्पवत्तो, जो खलु तिहि गारवेहि સંબોધોપનિષદ્
७७
વિગેરે જે કંઇ નંખાય અને ગાય તે બધુ ખાઈ જાય ।।૧।।, તેમ સંસક્ત પણ ગુણ-દોષનો વિવેક કર્યા વગર જેટલા પણ મૂલ-ઉત્તર દોષો અને ગુણો હોય, તે તેમાં સન્નિહિત થાય છે, માટે તેને સંસક્ત કહેવાય છે. ॥૨॥
(પ્રવચનસારોદ્ધાર ૧૧૬, ૧૧૭)
જેમ રાજાનો વિદૂષક વગેરે અથવા તો જેમ બહુરૂપી નટ અથવા તો જેમ હળદરના રંગ વગેરે ઘણા વર્ષોવાળું મેળવણ, ॥૧॥ એ જ રીતે શુદ્ધ કે અશુદ્ધ પણ જેવા સાથે મળે, તે તેવો જ થાય છે, માટે તેને સંસક્ત કહેવાય છે. ॥૨॥ રાગદ્વેષ-મોહને જીતનારા જિનેશ્વરોએ સંસક્તના બે પ્રકારો કહ્યા છે - (૧) સંક્લિષ્ટ (૨) અસંક્લિષ્ટ ॥૧॥ જે સંસક્ત પંચાશ્રવ (હિંસાદિ) માં પ્રવૃત્ત છે, ત્રણ ગારવ (ઋદ્ધિ-રસશાતા)થી જે પ્રતિબદ્ધ છે, જે સ્ત્રી અને ગૃહસ્થ સંબંધી