________________
५४
ગાથા-૭-૮ સુસાધુશરણ
सम्बोधसप्ततिः
कालं न याति । चिरेण आगयाओ अंबाडियाओ भांति मा भट्टिणीओ रूसह, जं अज्ज अम्हाहि सुयं तं पसूणंवि लोभणिज्जं किमंग पुण सकण्णाणं ? । कर्हिति ? ताहिं से कहियं । सा हियएण चिंतेइ, कहमहं पिच्छिस्सामि ? | अन्नया तत्थ नगरे देवयाए जत्ता जाया । सव्वं च नगरं गयं । सोवि गओ । लोगोवि पणमिऊण पडिए । पभायदेसकालो य वट्टइ । सोवि गाइऊण परिस्संतो परिसरे सुत्तो । सावि सत्थवाही दासीहिं समं आगया पणवइत्ता देउलं पयाहिणी करेइ, चेडीहि સંબોધોપનિષદ્
સમયનું ભાન રાખતી નથી. દાસીઓ મોડી આવી, તેથી ભટ્ટાએ તેમને ઠપકો આપ્યો. ત્યારે દાસીઓ કહે છે, ‘સ્વામિની! આપ ગુસ્સે ન થાઓ, કારણ કે આજે જે અમે સાંભળ્યું છે, એ તો પશુઓને પણ લોભાવે તેવું હતું. તો પછી બુદ્ધિશાળીઓની તો શું વાત કરવી ?' શેઠાણીએ પૂછ્યું, ‘ક્યાં એવું સાંભળ્યું ?’ ત્યારે દાસીઓએ તેની વાત કરી.
શેઠાણી હૃદયથી વિચારે છે, કે હું તેને કેવી રીતે જોઇશ?’ અન્ય કાળે તે નગરમાં દેવતાની યાત્રા થઇ. આખું નગર ગયું. તે પણ ગયો. લોકો દેવતાને નમસ્કાર કરીને પાછા ફરે છે. સવારનો સમય છે, તે ગાયક પણ ગાઇને પરિશ્રાન્ત થઇને પરિસરમાં સૂતો હતો, તે સાર્થવાહી પણ દાસીઓની સાથે ત્યાં આવી. દેવકુલને નમસ્કાર કરીને પ્રદક્ષિણા આપે છે. દાસીઓએ તે ગાયકને બતાવતા કહ્યું કે