________________
५२ ગાથા-૭-૮ - સુસાધુશરણ सम्बोधसप्ततिः भावेन्द्रियं च । तत्र निर्वृत्त्युपकरणे द्रव्येन्द्रियम्, लब्ध्युपयोगौ भावेन्द्रियमिति । पञ्चसङ्ख्यानि यानीन्द्रियाणि स्पर्शादीनि तेषां दमनपराः स्वस्वविषयेष्वनादिभवाभ्यासादुच्छृङ्खलं प्रवर्तमानानामात्मवशकारिणः । तानि चादान्तान्यनर्थहेतवः, यत उक्तम्-"तव-कुलछायाभंसो, पंडिच्चप्फंसणा अणिट्ठपहो । वसणाणि रणमुहाणि य, इंदियवसगा अणुहवंति ॥१॥" तथा"आत्मभूपतिरयं चिरन्तनः, पीतमोहमदिराविमोहितः । किङ्करस्य
– સંબોધોપનિષદ્ – તેનાથી નિપાત કરવાથી ઇન્દ્રિયપદ સિદ્ધ થાય છે. તે બે પ્રકારે છે, દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય.
તેમાં નિવૃત્તિ અને ઉપકરણ એ દ્રવ્યેન્દ્રિય છે. લબ્ધિ અને ઉપયોગ એ ભાવેન્દ્રિય છે. (તસ્વાર્થ ૨૦૧૭/૧૮) સ્પર્શ વગેરે જે પ ઇન્દ્રિયો છે, તેમનું દમન કરવામાં તત્પર = પોતપોતાના વિષયોમાં અનાદિકાલીન ભવાભ્યાસથી ઉશૃંખલ પ્રવૃત્તિ કરતી ઇન્દ્રિયોને પોતાને વશ કરનારા. કારણ કે ઇન્દ્રિયઓને વશ ન કરી હોય તો તે અનર્થની હેતુ થાય છે. કારણ કે કહ્યું છે કે –
તપ, કુલ, કાન્તિથી ભ્રંશ, પાંડિત્યથી પતન, અનિષ્ટ માર્ગ, આપત્તિઓ અને યુદ્ધો. આ બધા દુ:ખોને ઇન્દ્રિયાધીન જીવો અનુભવે છે. શા (ઉપદેશમાલા ૩૨૭)
તથા અન્યત્ર પણ કહ્યું છે કે આત્મા એ પ્રાચીન રાજા