________________
સોળસપ્તતિ: ગાથા-૭-૮ - સુસાધુશરણ ૧૭ ત્તિ, તરું—“નિશિયનો, રમણીપ વિતાસરાસરમણી बज्झइ अयाणुयजणो, दीवसिहाए पयंगो व्व ॥१॥" निवृत्तिस्तु"न शक्यं रूपमद्रष्टुं, चक्षुर्गोचरमागतम् । रागद्वेषौ तु यौ तत्र, तौ बुधः परिवर्जयेत् ॥१॥" घाणिदियंपि जं सुब्भिगंधदुब्भिगंधपच्चयं रागद्दोसेहिं अप्पणो कम्मबंधणं, तहाहि-"असहेस मा विरज्जह, मा सज्जह सुरभिगंधदव्वेसु । गंधाभिसंगओ
- સંબોધોપનિષદ્ - રમણીય એવી રમણીઓના રૂપમાં પોતાનું મન પરોવે છે, તે (મરણાદિ) બંધનને પામે છે. જેમ કે દીપકની જ્યોતિમાં આસક્ત બનેલ પતંગિયું મોતને ભેટે છે. [૧
માટે રૂપની આસક્તિથી નિવૃત્ત થવું જોઈએ. નિવૃત્તિનો ઉપદેશ આ મુજબ આપ્યો છે - ચક્ષુનો વિષય બન્યું હોય એવા રૂપને ન જોવું તે શક્ય નથી, પણ તેમાં જે રાગ-દ્વેષ છે તેનો જ્ઞાનીએ ત્યાગ કરવો જોઇએ. આના
જે ધ્રાણેન્દ્રિય પણ “આ સુગંધ છે અને આ દુર્ગધ છે” એવી પ્રતીતિ કરે છે, તે પણ પોતાના કર્મબંધનું કારણ છે. માટે જ કહ્યું છે કે – અશુભમાં વિરાગ ન કરો = વૈષ ન કરો, અને સુગંધી દ્રવ્યોમાં આસક્તિ = રાગ ન કરો. કારણ કે ગંધના રાગથી ભમરા અને સર્પો મૃત્યુ પામ્યા છે. જેના
ભમરો હાથીના મદજળની સુગંધમાં આસક્ત થાય છે, તો હાથીના કાનના આઘાતથી કચરાઈને મૃત્યુ પામે છે. સાપને ગંધની આસક્તિ હોય છે. તેથી તેને પકડનારા માણસો