________________
સન્ડ્રોથ સપ્તતિ: ગાથા-૭-૮ - સુસાધુશરણ ૬૨ परिसंता गता जंबुया । खणंतरेण य पक्खपंजराओ पढमं एगं पायं कड्डइ तओ बीयं जाव सीसं । एवं सो अप्पणो सुहेण વિર૩ ત્તિ છે.
दिटुंतस्स उवणओ इंदिएसु गुत्तागुत्ताणं गुणदोसेहि भाणियव्वो त्ति । तथा जिनोक्तसिद्धान्तानां अङ्गप्रविष्टानङ्गप्रविष्टभेदभिन्नतीर्थकृत्प्रणीतागमानां गृहीतो योगवहनपूर्वकं स्वीकृतः सद्गुरुमुखकमलात्परमार्थो रहस्यं यैस्ते जिनोक्तसिद्धान्त
– સંબોધોપનિષદ્ – પરિશ્રાન્ત થઇને થાકી-કંટાળીને) શિયાળો ગયા. પછી તે કાચબો પક્ષપિંજર (કોચલા)માંથી પહેલા એક પગ કાઢે છે, પછી બીજો પગ કાઢે છે. એમ કરતાં છેલ્લે માથું બહાર કાઢે છે. આ રીતે તે પોતાના સુખ સહિત વિચરે છે.
આ દૃષ્ટાન્તથી એવો ઉપનય સમજવાનો છે, કે જે ઇન્દ્રિયોને સંગોપિત રાખે છે – સ્વચ્છંદપણે વિષયપ્રવૃત્તિ કરતા અટકાવે છે, તે ગુણ (લાભ) પામે છે અને જે ઇન્દ્રિયોને સંગોપિત નથી રાખતો તે દોષ (મરણાદિ નુકશાન) પામે છે. - હવે તે મુનિઓનું અન્ય વિશેષણ કહે છે – જેમણે જિનોક્ત સિદ્ધાન્તોનો = અંગપ્રવિષ્ટ-અનંગપ્રવિષ્ટ આ બે ભેદથી ભિન્ન એવા તીર્થકર વડે પ્રણીત આગમોના પરમાર્થનું યોગોહનપૂર્વક સદ્ગુરુના મુખકમળથી રહસ્યનું ગ્રહણ કર્યું છે તેવા = જિનોક્તસિદ્ધાન્તગૃહીતપરમાર્થ, કારણ કે યોગ